En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4610 | Date: 10-Jun-2017
2017-06-10
2017-06-10
ફરિયાદ એની મટી જાય છે, ફરિયાદ એની ખતમ થઈ જાય છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=phariyada-eni-mati-jaya-chhe-phariyada-eni-khatama-thai-jaya-chhe
ફરિયાદ એની મટી જાય છે, ફરિયાદ એની ખતમ થઈ જાય છે
અનુભવે જે પ્યાર પ્રભુનો જીવનમાં, ને પામે પ્રેમ પ્રભુનો જે જીવનમાં
આનંદ ને ઉત્સવમાં જે ખોવાઈ જાય છે, ફરિયાદ એની ખતમ થઈ જાય છે
ના તારું-મારું ના આવવું-જાવું, અંતરમાં જ્યાં આનંદ છવાઈ જાય છે
પ્રેમપ્યારની મસ્તી ઉદ્ભવે એવી, ખતમ ના એ થાય છે
ગીત-સંગીત ઉદ્ગભવે અંતરમાં, આનંદ છવાઈ જાય છે
યત્ન-પ્રયત્ન કર્યા વગર બધું આપોઆપ થાય છે
પ્રેમ પ્રગટે જ્યાં હૃદયમાં, સાધના ત્યાં પૂર્ણ થાય છે
મટે હસ્તી, વધે મસ્તી, વાદ-વિવાદ બધા મટી જાય છે
ફરિયાદ એની મટી જાય છે, ફરિયાદ એની ખતમ થઈ જાય છે
Phariyada eni mati jaya chhe, phariyada eni khatama thai jaya chhe
View Original
ફરિયાદ એની મટી જાય છે, ફરિયાદ એની ખતમ થઈ જાય છે
અનુભવે જે પ્યાર પ્રભુનો જીવનમાં, ને પામે
પ્રેમ
પ્રભુનો જે જીવનમાં
આનંદ ને ઉત્સવમાં જે ખોવાઈ જાય છે, ફરિયાદ એની ખતમ થઈ જાય છે
ના તારું-મારું ના આવવું-જાવું, અંતરમાં જ્યાં
આનંદ
છવાઈ જાય છે
પ્રેમપ્યારની મસ્તી ઉદ્ભવે એવી, ખતમ ના એ થાય છે
ગીત-સંગીત ઉદ્ગભવે અંતરમાં,
આનંદ
છવાઈ જાય છે
યત્ન-પ્રયત્ન કર્યા વગર બધું આપોઆપ થાય છે
પ્રેમ પ્રગટે જ્યાં હૃદયમાં, સાધના ત્યાં પૂર્ણ થાય છે
મટે હસ્તી, વધે મસ્તી, વાદ-વિવાદ બધા મટી જાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
phariyāda ēnī maṭī jāya chē, phariyāda ēnī khatama thaī jāya chē
anubhavē jē pyāra prabhunō jīvanamāṁ, nē pāmē prēma prabhunō jē jīvanamāṁ
ānaṁda nē utsavamāṁ jē khōvāī jāya chē, phariyāda ēnī khatama thaī jāya chē
nā tāruṁ-māruṁ nā āvavuṁ-jāvuṁ, aṁtaramāṁ jyāṁ ānaṁda chavāī jāya chē
prēmapyāranī mastī udbhavē ēvī, khatama nā ē thāya chē
gīta-saṁgīta udgabhavē aṁtaramāṁ, ānaṁda chavāī jāya chē
yatna-prayatna karyā vagara badhuṁ āpōāpa thāya chē
prēma pragaṭē jyāṁ hr̥dayamāṁ, sādhanā tyāṁ pūrṇa thāya chē
maṭē hastī, vadhē mastī, vāda-vivāda badhā maṭī jāya chē
Previous Bhajan
શિવ સૃષ્ટિ, શિવ શક્તિ, શિવ મસ્તી, શિવ જ મારું જીવન
Next Bhajan
ચલ નવી શરૂઆત કરીએ, ચલ નવી રજૂઆત કરીએ
Previous Gujarati Bhajan
શિવ સૃષ્ટિ, શિવ શક્તિ, શિવ મસ્તી, શિવ જ મારું જીવન
Next Gujarati Bhajan
ચલ નવી શરૂઆત કરીએ, ચલ નવી રજૂઆત કરીએ
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up