En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 251 | Date: 13-Jul-1993
1993-07-13
1993-07-13
ચાલતું ના હતું જેના વગર એક પળ રે, એજ કહી રહ્યા છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chalatum-na-hatum-jena-vagara-eka-pala-re-eja-kahi-rahya-chhe
ચાલતું ના હતું જેના વગર એક પળ રે, એજ કહી રહ્યા છે
આજે ના કરો વિલંબ એક ક્ષણ રે, જોજો પડી ના જાય સાંજ રે
કાઢો કાઢો જલદી કાઢો, વીતી ના જાય સાંજ રે
થઈ રહ્યું છે આજ એ તો જેની સાથ રે, થાશે એજ કાલે તારી સાથે
છે સહુ કોઈ સગા તારા પ્રાણના, નથી કોઈ તારા તનનું રે
ઊડી ગયું જ્યાં પ્રાણ પંખેરું, વિખરાઈ ગયું જ્યાં માળો, નહીં આવે ત્યાં કોઈ પાસ રે
કોઈ ડરશે તારાથી, તો કોઈ ગભરાઈ જાશે દૂર
બાંધી બંધન મૂકી કાંધે, જલાવી દેશે તારા પોતાના તને રે
નામ જેણે આપ્યાતા તેં, અરે નામો નિશાન એ તો તારું મિટાવી દેશે
તારા તનની હોળી તો જલાવી દેશે
ચાલતું ના હતું જેના વગર એક પળ રે, એજ કહી રહ્યા છે
Chalatum na hatum jena vagara eka pala re, eja kahi rahya chhe
View Original
ચાલતું ના હતું જેના વગર એક પળ રે, એજ કહી રહ્યા છે
આજે ના કરો વિલંબ એક ક્ષણ રે, જોજો પડી ના જાય સાંજ રે
કાઢો કાઢો જલદી કાઢો, વીતી ના જાય સાંજ રે
થઈ રહ્યું છે આજ એ તો જેની સાથ રે, થાશે એજ કાલે તારી સાથે
છે સહુ કોઈ સગા તારા પ્રાણના, નથી કોઈ તારા તનનું રે
ઊડી ગયું જ્યાં પ્રાણ પંખેરું, વિખરાઈ ગયું જ્યાં માળો, નહીં આવે ત્યાં કોઈ પાસ રે
કોઈ ડરશે તારાથી, તો કોઈ ગભરાઈ જાશે દૂર
બાંધી બંધન મૂકી કાંધે, જલાવી દેશે તારા પોતાના તને રે
નામ જેણે આપ્યાતા તેં, અરે નામો નિશાન એ તો તારું મિટાવી દેશે
તારા તનની હોળી તો જલાવી દેશે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
cālatuṁ nā hatuṁ jēnā vagara ēka pala rē, ēja kahī rahyā chē
ājē nā karō vilaṁba ēka kṣaṇa rē, jōjō paḍī nā jāya sāṁja rē
kāḍhō kāḍhō jaladī kāḍhō, vītī nā jāya sāṁja rē
thaī rahyuṁ chē āja ē tō jēnī sātha rē, thāśē ēja kālē tārī sāthē
chē sahu kōī sagā tārā prāṇanā, nathī kōī tārā tananuṁ rē
ūḍī gayuṁ jyāṁ prāṇa paṁkhēruṁ, vikharāī gayuṁ jyāṁ mālō, nahīṁ āvē tyāṁ kōī pāsa rē
kōī ḍaraśē tārāthī, tō kōī gabharāī jāśē dūra
bāṁdhī baṁdhana mūkī kāṁdhē, jalāvī dēśē tārā pōtānā tanē rē
nāma jēṇē āpyātā tēṁ, arē nāmō niśāna ē tō tāruṁ miṭāvī dēśē
tārā tananī hōlī tō jalāvī dēśē
Previous Bhajan
चले हो कोई भी राह पर, जीवन में
Next Bhajan
બંધન હોય જો ધ્યેયમાં, મારા પ્રભુ એને તું તોડજે
Previous Gujarati Bhajan
ભલે ખોઊં હું તો મારું ભાન, ભૂલું હું તો મારું શાન, પ્રભુ પણ તું તો છે સજાગ
Next Gujarati Bhajan
બંધન હોય જો ધ્યેયમાં, મારા પ્રભુ એને તું તોડજે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up