En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1307 | Date: 06-Jul-1995
1995-07-06
1995-07-06
ચાલીને તિરછી ચાલ પ્રભુ, નાજુક અમારા દિલ પર તીર ચલાવતા રે જાઓ
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chaline-tirachhi-chala-prabhu-najuka-amara-dila-para-tira-chalavata-re
ચાલીને તિરછી ચાલ પ્રભુ, નાજુક અમારા દિલ પર તીર ચલાવતા રે જાઓ
રહીને પોતાના અંદાજમાં, મસ્ત તિરછી અદાઓની પેશગી અમને આપતા રે જાઓ
સમજી લેશું છે, એ અદા તમારી, નહીં પૂછીએ અમે તમને, તમે કેમ આવું કરતા રે જાઓ
લૂંટો ચેન ક્યારેક તમે અમારું, ક્યારેક દિલને ઘાયલ તમે કરતા રે જાઓ
અહિંસક બનીને પ્રભુ, તમે કેમ હિંસા આવી મોટી કરતા રે જાઓ
પ્રેમને બદલે પ્રેમ આપવાનું ભૂલી, કેમ સતાવવા તમે લાગી જાઓ
માન્યું તમારી એ સતામણી છે પ્રેમથી ભરેલી, તોય અમારાથી એ સહન ના થાય
કર્યું છે સહન ઘણું-ઘણું જીવનમાં, કોમળ માર તમારો અમારાથી સહન હવે ના થાય
છોડીને અમને ચકાસવાનું, આપવો પ્રેમ તમે શરૂ કરતા રે જાઓ
બંધ કળીને આપી પ્રેમ તમે, ફૂલ જેમ ખીલવતા રે જાઓ
ચાલીને તિરછી ચાલ પ્રભુ, નાજુક અમારા દિલ પર તીર ચલાવતા રે જાઓ
Chaline tirachhi chala prabhu, najuka amara dila para tira chalavata re jao
View Original
ચાલીને તિરછી ચાલ પ્રભુ, નાજુક અમારા દિલ પર તીર ચલાવતા રે જાઓ
રહીને પોતાના અંદાજમાં, મસ્ત તિરછી અદાઓની પેશગી અમને આપતા રે જાઓ
સમજી લેશું છે, એ અદા તમારી, નહીં પૂછીએ અમે તમને, તમે કેમ આવું કરતા રે જાઓ
લૂંટો ચેન ક્યારેક તમે અમારું, ક્યારેક દિલને ઘાયલ તમે કરતા રે જાઓ
અહિંસક બનીને પ્રભુ, તમે કેમ હિંસા આવી મોટી કરતા રે જાઓ
પ્રેમને બદલે
પ્રેમ
આપવાનું ભૂલી, કેમ સતાવવા તમે લાગી જાઓ
માન્યું તમારી એ સતામણી છે પ્રેમથી ભરેલી, તોય અમારાથી એ સહન ના થાય
કર્યું છે સહન ઘણું-ઘણું જીવનમાં, કોમળ માર તમારો અમારાથી સહન હવે ના થાય
છોડીને અમને ચકાસવાનું, આપવો
પ્રેમ
તમે શરૂ કરતા રે જાઓ
બંધ કળીને આપી
પ્રેમ
તમે, ફૂલ જેમ ખીલવતા રે જાઓ
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
cālīnē tirachī cāla prabhu, nājuka amārā dila para tīra calāvatā rē jāō
rahīnē pōtānā aṁdājamāṁ, masta tirachī adāōnī pēśagī amanē āpatā rē jāō
samajī lēśuṁ chē, ē adā tamārī, nahīṁ pūchīē amē tamanē, tamē kēma āvuṁ karatā rē jāō
lūṁṭō cēna kyārēka tamē amāruṁ, kyārēka dilanē ghāyala tamē karatā rē jāō
ahiṁsaka banīnē prabhu, tamē kēma hiṁsā āvī mōṭī karatā rē jāō
prēmanē badalē prēma āpavānuṁ bhūlī, kēma satāvavā tamē lāgī jāō
mānyuṁ tamārī ē satāmaṇī chē prēmathī bharēlī, tōya amārāthī ē sahana nā thāya
karyuṁ chē sahana ghaṇuṁ-ghaṇuṁ jīvanamāṁ, kōmala māra tamārō amārāthī sahana havē nā thāya
chōḍīnē amanē cakāsavānuṁ, āpavō prēma tamē śarū karatā rē jāō
baṁdha kalīnē āpī prēma tamē, phūla jēma khīlavatā rē jāō
Previous Bhajan
હશે ઘણા રે દીવાના તારા રે પ્રભુ, પણ યાદ રાખજે તું, છે એક દીવાનો તારો નાનો નાનો
Next Bhajan
તડપે છે, તડપે છે, તડપે છે, હર એક દિલ પ્યાર કાજે તડપે છે
Previous Gujarati Bhajan
હશે ઘણા રે દીવાના તારા રે પ્રભુ, પણ યાદ રાખજે તું, છે એક દીવાનો તારો નાનો નાનો
Next Gujarati Bhajan
તડપે છે, તડપે છે, તડપે છે, હર એક દિલ પ્યાર કાજે તડપે છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up