View Hymn (Bhajan)

Hymn No. 3743 | Date: 19-Dec-19991999-12-19ચાલો જરા પૂછીએ આજ, આપણા અંતરને કંઈક વાતોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chalo-jara-puchhie-aja-apana-antarane-kamika-vatoચાલો જરા પૂછીએ આજ, આપણા અંતરને કંઈક વાતો

જાણીએ જરા આપણા અંતરના, તો છે શું જવાબો

ભૂખ લાગે એ પહેલા મળે છે, અન્ન આજ તો ખાવા

ના મળશે કાલ જો, તો શું કરશો, પ્રભુને યાદ કરશો કે ફરિયાદ કરશો .

સુખસાહયબીમાં રમી રહ્યાં છીએ, આજે તો ચેનથી

છૂટી જાશે જો સાથ એના તો, શું કરશો, પ્રભુને યાદ કરશો કે ફરિયાદ કરશો

મનનું ધાર્યું કર્યું છે ઘણું, જીવનમાં ને એ થાતું રહ્યું છે

જો ના થાશે એ કદી તો, તમે શું કરવાના છો, તમે યાદ …

જરૂર નથી આ વાત અન્યને કહેવાની, પણ જાણજો જરા સાચું

હોય જો મન તમારું કાચું તો, કરજો એને પાકું, કે પછી તમે એને યાદ કરવાના છો.

ચાલો જરા પૂછીએ આજ, આપણા અંતરને કંઈક વાતો

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

cālō jarā pūchīē āja, āpaṇā aṁtaranē kaṁīka vātō

jāṇīē jarā āpaṇā aṁtaranā, tō chē śuṁ javābō

bhūkha lāgē ē pahēlā malē chē, anna āja tō khāvā

nā malaśē kāla jō, tō śuṁ karaśō, prabhunē yāda karaśō kē phariyāda karaśō .

sukhasāhayabīmāṁ ramī rahyāṁ chīē, ājē tō cēnathī

chūṭī jāśē jō sātha ēnā tō, śuṁ karaśō, prabhunē yāda karaśō kē phariyāda karaśō

mananuṁ dhāryuṁ karyuṁ chē ghaṇuṁ, jīvanamāṁ nē ē thātuṁ rahyuṁ chē

jō nā thāśē ē kadī tō, tamē śuṁ karavānā chō, tamē yāda …

jarūra nathī ā vāta anyanē kahēvānī, paṇa jāṇajō jarā sācuṁ

hōya jō mana tamāruṁ kācuṁ tō, karajō ēnē pākuṁ, kē pachī tamē ēnē yāda karavānā chō.