View Hymn (Bhajan)

Hymn No. 3744 | Date: 19-Dec-19991999-12-19સમયના તો ખેલ ચાલ્યા આવે છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samayana-to-khela-chalya-ave-chheસમયના તો ખેલ ચાલ્યા આવે છે

સમય સંગ આપણે પણ ખેલતા ને ખેલતા આવ્યા છીએ

ના બદલાયા રૂપ એના, રૂપ આપણે બદલતા રહ્યાં છીએ

આકાર ને નિરાકારમાં જ તો આપણે, સપડાતા સદા રહ્યાં છીએ

સમય વિતે બન્યા ના સાવધાન, સમયના સાથ અધૂરા મળ્યા

સમયની આગળ ને સમયની પાછળ, તો ખેંચતા રહ્યાં છીએ

ના ચાહીએ સમયની કોઈ પરવાહ, પણ સમય પરવાહ કરાવતો જાય છે

છૂટવા ચાહીએ સમયના દોરથી, પણ કર્મથી ગભરાઈએ છીએ

મળી જાય બધું આપોઆપ, ઇચ્છીએ એવું ના એવું ન થાય

ખોટી ઇચ્છા ને ખોટા સ્વપ્નામાં, સમયનો સાથ છૂટી જાય છે.

સમયના તો ખેલ ચાલ્યા આવે છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

samayanā tō khēla cālyā āvē chē

samaya saṁga āpaṇē paṇa khēlatā nē khēlatā āvyā chīē

nā badalāyā rūpa ēnā, rūpa āpaṇē badalatā rahyāṁ chīē

ākāra nē nirākāramāṁ ja tō āpaṇē, sapaḍātā sadā rahyāṁ chīē

samaya vitē banyā nā sāvadhāna, samayanā sātha adhūrā malyā

samayanī āgala nē samayanī pāchala, tō khēṁcatā rahyāṁ chīē

nā cāhīē samayanī kōī paravāha, paṇa samaya paravāha karāvatō jāya chē

chūṭavā cāhīē samayanā dōrathī, paṇa karmathī gabharāīē chīē

malī jāya badhuṁ āpōāpa, icchīē ēvuṁ nā ēvuṁ na thāya

khōṭī icchā nē khōṭā svapnāmāṁ, samayanō sātha chūṭī jāya chē.