View Hymn (Bhajan)

Sr No. 198 | Date: 30-May-19931993-05-30છે બધા મુખ તો દર્પણ તારા ને તારાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-badha-mukha-to-darpana-tara-ne-taraછે બધા મુખ તો દર્પણ તારા ને તારા

શાને કાજે તું દર્પણ જોવાને જાય, શાને કાજે તું દર્પણ જોવાને જાય?

દેખાશે તને તારું ઉજળું તન, મેલું મન તો નહીં દેખાય, શાને કાજે...

જોઈ બીજાના મનની મલિનતા, શાને કાજે તું હરખાય? શાને કાજે...

છે એ તો ખામી તારી ને તારી, છે એ વાત તારી ને તારી, શાને કાજે...

રાખ એને તું તારા મનમાં સદાય, છે તું તો એક બિંબ, છે તારા પ્રતિબિંબ, શાને કાજે...

તો આ બધાં જોઈને, મુખડું ના તું મચકાવ, શાને કાજે...

વિશિષ્ટ દર્પણમાં તો તું વિચિત્ર દેખાશે, વિચિત્રતાને જોઈ શાને કાજે તું શરમાય? શાને કાજે...

છે બધા મુખ તો દર્પણ તારા ને તારા
Chhe badha mukha to darpana tara ne tara

View Original
Increase Font Decrease Font

છે બધા મુખ તો દર્પણ તારા ને તારા

શાને કાજે તું દર્પણ જોવાને જાય, શાને કાજે તું દર્પણ જોવાને જાય?

દેખાશે તને તારું ઉજળું તન, મેલું મન તો નહીં દેખાય, શાને કાજે...

જોઈ બીજાના મનની મલિનતા, શાને કાજે તું હરખાય? શાને કાજે...

છે એ તો ખામી તારી ને તારી, છે એ વાત તારી ને તારી, શાને કાજે...

રાખ એને તું તારા મનમાં સદાય, છે તું તો એક બિંબ, છે તારા પ્રતિબિંબ, શાને કાજે...

તો આ બધાં જોઈને, મુખડું ના તું મચકાવ, શાને કાજે...

વિશિષ્ટ દર્પણમાં તો તું વિચિત્ર દેખાશે, વિચિત્રતાને જોઈ શાને કાજે તું શરમાય? શાને કાજે...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

chē badhā mukha tō darpaṇa tārā nē tārā

śānē kājē tuṁ darpaṇa jōvānē jāya, śānē kājē tuṁ darpaṇa jōvānē jāya?

dēkhāśē tanē tāruṁ ujaluṁ tana, mēluṁ mana tō nahīṁ dēkhāya, śānē kājē...

jōī bījānā mananī malinatā, śānē kājē tuṁ harakhāya? śānē kājē...

chē ē tō khāmī tārī nē tārī, chē ē vāta tārī nē tārī, śānē kājē...

rākha ēnē tuṁ tārā manamāṁ sadāya, chē tuṁ tō ēka biṁba, chē tārā pratibiṁba, śānē kājē...

tō ā badhāṁ jōīnē, mukhaḍuṁ nā tuṁ macakāva, śānē kājē...

viśiṣṭa darpaṇamāṁ tō tuṁ vicitra dēkhāśē, vicitratānē jōī śānē kājē tuṁ śaramāya? śānē kājē...
Explanation in English Increase Font Decrease Font

Every single face out there is a mirror reflecting you and you alone,

Why then do you go searching for a mirror? Why do you go searching for a mirror?

It will only show you your bright, fair body, but your stained mind will remain unseen; why then...

Seeing the impurity in someone else's mind, why do you feel so secretly pleased? Why then...

That flaw belongs entirely to you and you alone; that is your own story; why then...

Keep this truth inside your heart forever: you are the source, and these are merely your reflections; why then...

So, seeing all of this, do not turn your face away in disgust or pride; why then...

In a special mirror, you will only appear strange to yourself; seeing that strangeness, why do you feel ashamed? Why then...