View Hymn (Bhajan)

Sr No. 101 | Date: 06-Sep-19921992-09-06પ્રભુ, આ તો જગ સમુદ્ર જેવું વિશાળ છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-chhe-a-to-jaga-samudra-jevum-vishalaપ્રભુ, આ તો જગ સમુદ્ર જેવું વિશાળ છે

અહીં તો કષાયોરૂપી અજગર અને સાપ છે

છું હું તો એક નાનકડી માછલી આ સમુદ્રની

મગરમચ્છ છે ચારેબાજુ મારા, ભમતા વિકારોરૂપી

ક્યારે એ તો બનાવે આહાર મને, એ ન કહી શકાય રે

છે ચારેબાજુ મને મારનાર, છું હું વચ્ચે દુઃખી નિરાધાર રે

ક્યારે બનું હું શિકાર, ન એ તો કહી શકાય રે

છે આકાર તો નાનો મારો, મળશે જો તારો સાથ રે

બનશે આકાર મોટો, ન કોઈ પછી એને ખાઈ શકવાનું રે

પ્રભુ, આ તો જગ સમુદ્ર જેવું વિશાળ છે
Prabhu, a to jaga samudra jevum vishala chhe

View Original
Increase Font Decrease Font

 
પ્રભુ, આ તો જગ સમુદ્ર જેવું વિશાળ છે

અહીં તો કષાયોરૂપી અજગર અને સાપ છે

છું હું તો એક નાનકડી માછલી આ સમુદ્રની

મગરમચ્છ છે ચારેબાજુ મારા, ભમતા વિકારોરૂપી

ક્યારે એ તો બનાવે આહાર મને, એ ન કહી શકાય રે

છે ચારેબાજુ મને મારનાર, છું હું વચ્ચે દુઃખી નિરાધાર રે

ક્યારે બનું હું શિકાર, ન એ તો કહી શકાય રે

છે આકાર તો નાનો મારો, મળશે જો તારો સાથ રે

બનશે આકાર મોટો, ન કોઈ પછી એને ખાઈ શકવાનું રે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


prabhu, ā tō jaga samudra jēvuṁ viśāla chē

ahīṁ tō kaṣāyōrūpī ajagara anē sāpa chē

chuṁ huṁ tō ēka nānakaḍī māchalī ā samudranī

magaramaccha chē cārēbāju mārā, bhamatā vikārōrūpī

kyārē ē tō banāvē āhāra manē, ē na kahī śakāya rē

chē cārēbāju manē māranāra, chuṁ huṁ vaccē duḥkhī nirādhāra rē

kyārē banuṁ huṁ śikāra, na ē tō kahī śakāya rē

chē ākāra tō nānō mārō, malaśē jō tārō sātha rē

banaśē ākāra mōṭō, na kōī pachī ēnē khāī śakavānuṁ rē
Explanation in English Increase Font Decrease Font

O Lord, this world is as vast as a massive ocean,

Where anger, pride, and greed exist in the form of pythons and snakes.

I am merely a tiny fish in this immense ocean,

Surrounded on all sides by crocodiles in the form of wandering vices.

When they might turn me into their prey, it cannot be predicted.

There are hunters all around me, leaving me miserable and helpless in the center.

When I might become their victim, no one can truly tell.

Though my current form is small, if I am blessed with Your companionship,

My spiritual form will expand so greatly that no one will ever be able to consume it.