View Hymn (Bhajan)

Sr No. 109 | Date: 06-Sep-19921992-09-06મનનો તો છે મેળો મારો, રોજ એ તો ભરાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=manano-to-chhe-melo-maro-roja-e-to-bharaya-chheમનનો તો છે મેળો મારો, રોજ એ તો ભરાય છે

ચિત્તના ચકડોળ તો રોજ એમાં ફરે છે

મેલરૂપી મેદની તો એમાં રોજ ભરાય છે

વિચારોના ચકડોળે બેસી, હું તો ફરતો ફરતો જાઉં છું

નથી ખબર એની મને, ક્યારેક નીચે, ક્યારેક ઉપર ફરું છું

મદરૂપી મસ્તીમાં મસ્ત બની, મેળે હું તો ફરતો ને ફરતો જાઉં છું

મનનો તો છે મેળો મારો, રોજ એ તો ભરાય છે
Manano to chhe melo maro, roja e to bharaya chhe

View Original
Increase Font Decrease Font

 
મનનો તો છે મેળો મારો, રોજ એ તો ભરાય છે

ચિત્તના ચકડોળ તો રોજ એમાં ફરે છે

મેલરૂપી મેદની તો એમાં રોજ ભરાય છે

વિચારોના ચકડોળે બેસી, હું તો ફરતો ફરતો જાઉં છું

નથી ખબર એની મને, ક્યારેક નીચે, ક્યારેક ઉપર ફરું છું

મદરૂપી મસ્તીમાં મસ્ત બની, મેળે હું તો ફરતો ને ફરતો જાઉં છું



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


mananō tō chē mēlō mārō, rōja ē tō bharāya chē

cittanā cakaḍōla tō rōja ēmāṁ pharē chē

mēlarūpī mēdanī tō ēmāṁ rōja bharāya chē

vicārōnā cakaḍōlē bēsī, huṁ tō pharatō pharatō jāuṁ chuṁ

nathī khabara ēnī manē, kyārēka nīcē, kyārēka upara pharuṁ chuṁ

madarūpī mastīmāṁ masta banī, mēlē huṁ tō pharatō nē pharatō jāuṁ chuṁ
Explanation in English Increase Font Decrease Font

My mind is a carnival, it gathers every single day;

The Ferris wheel of my consciousness revolves in it daily.

Dirt like illusions gathers there every day,

Seated on the Ferris wheel of thoughts, I keep riding around.

Unaware of my own state, sometimes I go down, sometimes I move up;

Intoxicated by the ecstasy of ego, I just keep wandering through this carnival.