View Hymn (Bhajan)

Sr No. 215 | Date: 16-Jun-19931993-06-16છે નટખટ પ્રભુ તું, છે નટખટ પ્રભુ તુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-natakhata-prabhu-tum-natakhata-adaothi-tari-re-prabhuછે નટખટ પ્રભુ તું, છે નટખટ પ્રભુ તું

નટખટ અદાઓથી તારી રે પ્રભુ, કોઈને રિઝવતો, તો કોઈને પજવતો રે જાય

સહુને જુદા-જુદા નાચ નચાવતો જાય - તું કોઈને...

આવે આંખ સામે ક્યારેક, તો ક્યારેક છુપાઈ જાય - કોઈને...

આંખમિચોલીના ખેલથી સહુને થકવતો જાય - કોઈને...

નિષ્ક્રિય રહીને પણ તું બધું કરાવતો જાય - કોઈને...

ક્યારેક પ્રેમભરી દ્રષ્ટિથી હૈયે ઠંડક આપે, તો ક્યારેક વિરહમાં જલાવતો જાય - કોઈને...

મસ્તીમાં મસ્ત બનીને, તું સહુની મસ્તી કરતો જાય - કોઈને...

કોઈકને પાળે બેસાડે, તો કોઈને સમુદ્રમાં ડૂબકી મરાવતો જાય - કોઈને ...

છે નટખટ પ્રભુ તું, છે નટખટ પ્રભુ તું
Chhe natakhata prabhu tum, chhe natakhata prabhu tum

View Original
Increase Font Decrease Font

છે નટખટ પ્રભુ તું, છે નટખટ પ્રભુ તું

નટખટ અદાઓથી તારી રે પ્રભુ, કોઈને રિઝવતો, તો કોઈને પજવતો રે જાય

સહુને જુદા-જુદા નાચ નચાવતો જાય - તું કોઈને...

આવે આંખ સામે ક્યારેક, તો ક્યારેક છુપાઈ જાય - કોઈને...

આંખમિચોલીના ખેલથી સહુને થકવતો જાય - કોઈને...

નિષ્ક્રિય રહીને પણ તું બધું કરાવતો જાય - કોઈને...

ક્યારેક પ્રેમભરી દ્રષ્ટિથી હૈયે ઠંડક આપે, તો ક્યારેક વિરહમાં જલાવતો જાય - કોઈને...

મસ્તીમાં મસ્ત બનીને, તું સહુની મસ્તી કરતો જાય - કોઈને...

કોઈકને પાળે બેસાડે, તો કોઈને સમુદ્રમાં ડૂબકી મરાવતો જાય - કોઈને ...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

chē naṭakhaṭa prabhu tuṁ, chē naṭakhaṭa prabhu tuṁ

naṭakhaṭa adāōthī tārī rē prabhu, kōīnē rijhavatō, tō kōīnē pajavatō rē jāya

sahunē judā-judā nāca nacāvatō jāya - tuṁ kōīnē...

āvē āṁkha sāmē kyārēka, tō kyārēka chupāī jāya - kōīnē...

āṁkhamicōlīnā khēlathī sahunē thakavatō jāya - kōīnē...

niṣkriya rahīnē paṇa tuṁ badhuṁ karāvatō jāya - kōīnē...

kyārēka prēmabharī draṣṭithī haiyē ṭhaṁḍaka āpē, tō kyārēka virahamāṁ jalāvatō jāya - kōīnē...

mastīmāṁ masta banīnē, tuṁ sahunī mastī karatō jāya - kōīnē...

kōīkanē pālē bēsāḍē, tō kōīnē samudramāṁ ḍūbakī marāvatō jāya - kōīnē ...
Explanation in English Increase Font Decrease Font

O Lord, you are mischievous; O Lord, you are mischievous

Your playful ways so grand; you please a few, you tease a few.

You make everyone dance to a different tune, you please…

Sometimes you appear before our eyes, then vanish from our sight, you please…

You tire everyone out with this game of hide-and-seek and flight, you please…

Remaining still and passive, you make all actions flow, you please….

Sometimes your loving gaze brings peace and cools the burning heart, sometimes you leave us aching in the fire of being apart, you please…

Lost in your own blissful joy, you tease us just for fun, you please…

You safely seat one on the shore, and drown another one, you please…