View Hymn (Bhajan)

Sr No. 216 | Date: 16-Jun-19931993-06-16આળસ ને ઊંઘમાં તો ગુમાવું છું, જીવન મારું ગુમાવું છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=alasa-ne-unghamam-to-gumavum-chhum-jivana-marum-gumavum-chhumઆળસ ને ઊંઘમાં તો ગુમાવું છું, જીવન મારું ગુમાવું છું

વીતે છે રાત તો પૂરી ઊંઘમાં, દિવસ વીતે આળસમાં

જીવન મારું તો વીતે છે એની સાથમાં

મળે છે જ્યાં સુધી બધું હાથમાં, જીવું છું હું તો મારા અંદાજમાં

મને કરવું નથી કાજ, વીતે કાલ કે ભલે આજ

છૂટતો નથી મારો સંગાથ, ગુમાવું છું જીવન મારું મારે હાથ

મળતો નથી માંગવાથી જ્યારે, જીવનમાં કોઈ સાથ

ત્યારે બીજાના ગજવે પડે છે મારો હાથ

નથી જીવનની જ્યાં મને પહેચાન, તો પણ છે જાણ

વીતે છે સમય મારો, વગર મારી ઓળખાણ

આળસ ને ઊંઘમાં તો ગુમાવું છું, જીવન મારું ગુમાવું છું
Alasa ne unghamam to gumavum chhum, jivana marum gumavum chhum

View Original
Increase Font Decrease Font

 
આળસ ને ઊંઘમાં તો ગુમાવું છું, જીવન મારું ગુમાવું છું

વીતે છે રાત તો પૂરી ઊંઘમાં, દિવસ વીતે આળસમાં

જીવન મારું તો વીતે છે એની સાથમાં

મળે છે જ્યાં સુધી બધું હાથમાં, જીવું છું હું તો મારા અંદાજમાં

મને કરવું નથી કાજ, વીતે કાલ કે ભલે આજ

છૂટતો નથી મારો સંગાથ, ગુમાવું છું જીવન મારું મારે હાથ

મળતો નથી માંગવાથી જ્યારે, જીવનમાં કોઈ સાથ

ત્યારે બીજાના ગજવે પડે છે મારો હાથ

નથી જીવનની જ્યાં મને પહેચાન, તો પણ છે જાણ

વીતે છે સમય મારો, વગર મારી ઓળખાણ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


ālasa nē ūṁghamāṁ tō gumāvuṁ chuṁ, jīvana māruṁ gumāvuṁ chuṁ

vītē chē rāta tō pūrī ūṁghamāṁ, divasa vītē ālasamāṁ

jīvana māruṁ tō vītē chē ēnī sāthamāṁ

malē chē jyāṁ sudhī badhuṁ hāthamāṁ, jīvuṁ chuṁ huṁ tō mārā aṁdājamāṁ

manē karavuṁ nathī kāja, vītē kāla kē bhalē āja

chūṭatō nathī mārō saṁgātha, gumāvuṁ chuṁ jīvana māruṁ mārē hātha

malatō nathī māṁgavāthī jyārē, jīvanamāṁ kōī sātha

tyārē bījānā gajavē paḍē chē mārō hātha

nathī jīvananī jyāṁ manē pahēcāna, tō paṇa chē jāṇa

vītē chē samaya mārō, vagara mārī ōlakhāṇa
Explanation in English Increase Font Decrease Font

In laziness and sleep, I lose this life of mine,

The nights pass by in slumber, the days in dull decline,

Trapped in their heavy company, my precious moments fade,

As long as gifts fall in my hands, my careless style is made.

I do not wish to labour, let today or tomorrow fly,

This shadow never leaves my side, by my own hands I lost this life of mine.

When pleading brings no helping hand, no comfort, and no stay,

Into another's pocket, then, my fingers find their way.

I do not know what life truly means, though still I sense its pace,

My time keeps slipping far away, without a name or face.