View Hymn (Bhajan)

Hymn No. 658 | Date: 05-Apr-19941994-04-05છે પાસે ને પાસે પ્રભુ તું, સાથે ને સાથે પ્રભુ તુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-pase-ne-pase-prabhu-tum-sathe-ne-sathe-prabhu-tumછે પાસે ને પાસે પ્રભુ તું, સાથે ને સાથે પ્રભુ તું

તોય તને પ્રભુ હું પુકારું કેમ દિનરાત?

છે વિચારમાં પણ તું, છે નજરમાં પણ તું

તોય કેમ યાદ સતાવે મુજને દિનરાત?

હરએક મૂરતમાં પ્રભુ તું, હરએક મંદિરમાં પણ તું

તોય મન શોધતું ફરે છે તને દિનરાત

મારા દિલમાં છે પ્રભુ તું, જૂદો નથી મારાથી તું,

તોય નજર કેમ તારી વાટ નિહાળે દિનરાત?

વિનંતી છે મારી તને આજ પ્રભુ, પ્યાસી છે મારી આંખ

હટાવી દે પડદો તું આજ, મારી નજરની પ્યાસ તું બુઝાવ

છે પાસે ને પાસે પ્રભુ તું, સાથે ને સાથે પ્રભુ તું

View Original
Increase Font Decrease Font

 
છે પાસે ને પાસે પ્રભુ તું, સાથે ને સાથે પ્રભુ તું

તોય તને પ્રભુ હું પુકારું કેમ દિનરાત?

છે વિચારમાં પણ તું, છે નજરમાં પણ તું

તોય કેમ યાદ સતાવે મુજને દિનરાત?

હરએક મૂરતમાં પ્રભુ તું, હરએક મંદિરમાં પણ તું

તોય મન શોધતું ફરે છે તને દિનરાત

મારા દિલમાં છે પ્રભુ તું, જૂદો નથી મારાથી તું,

તોય નજર કેમ તારી વાટ નિહાળે દિનરાત?

વિનંતી છે મારી તને આજ પ્રભુ, પ્યાસી છે મારી આંખ

હટાવી દે પડદો તું આજ, મારી નજરની પ્યાસ તું બુઝાવ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


chē pāsē nē pāsē prabhu tuṁ, sāthē nē sāthē prabhu tuṁ

tōya tanē prabhu huṁ pukāruṁ kēma dinarāta?

chē vicāramāṁ paṇa tuṁ, chē najaramāṁ paṇa tuṁ

tōya kēma yāda satāvē mujanē dinarāta?

haraēka mūratamāṁ prabhu tuṁ, haraēka maṁdiramāṁ paṇa tuṁ

tōya mana śōdhatuṁ pharē chē tanē dinarāta

mārā dilamāṁ chē prabhu tuṁ, jūdō nathī mārāthī tuṁ,

tōya najara kēma tārī vāṭa nihālē dinarāta?

vinaṁtī chē mārī tanē āja prabhu, pyāsī chē mārī āṁkha

haṭāvī dē paḍadō tuṁ āja, mārī najaranī pyāsa tuṁ bujhāva