En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 54 | Date: 24-Aug-1992
1992-08-24
1992-08-24
છે પોતાના જીવનની જવાબદારી તો સૌને, નથી એમાં કોઈ બાકાત રહ્યું
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-potana-jivanani-javabadari-to-saune-nathi-emam-koi-bakata-rahyum
છે પોતાના જીવનની જવાબદારી તો સૌને, નથી એમાં કોઈ બાકાત રહ્યું
જીવન તો જીવવું પડશે,પણ વ્યર્થ એને કેમ કરાય
જીવનના મોહમાં ફસાય, મૃત્યુ સાથે હાથ કેમ મેળવાય
જ્યાં સુધી ના કર્યું સાર્થક, જીવન એ જીવન ન ગણાય
રાખ્યું જ્યાં હૈયું કોરું ને કોરું, જીવન જીવ્યું ના ગણાય
છે પોતાના જીવનની જવાબદારી તો સૌને, નથી એમાં કોઈ બાકાત રહ્યું
Chhe potana jivanni javabdari to saune, nathi ema koi baakat rahyu
View Original
છે પોતાના જીવનની જવાબદારી તો સૌને, નથી એમાં કોઈ બાકાત રહ્યું
જીવન તો જીવવું પડશે,પણ વ્યર્થ એને કેમ કરાય
જીવનના મોહમાં ફસાય,
મૃત્યુ
સાથે હાથ કેમ મેળવાય
જ્યાં સુધી ના કર્યું સાર્થક, જીવન એ જીવન ન ગણાય
રાખ્યું જ્યાં હૈયું કોરું ને કોરું, જીવન જીવ્યું ના ગણાય
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
chē pōtānā jīvananī javābadārī tō saunē, nathī ēmāṁ kōī bākāta rahyuṁ
jīvana tō jīvavuṁ paḍaśē,paṇa vyartha ēnē kēma karāya
jīvananā mōhamāṁ phasāya, mr̥tyu sāthē hātha kēma mēlavāya
jyāṁ sudhī nā karyuṁ sārthaka, jīvana ē jīvana na gaṇāya
rākhyuṁ jyāṁ haiyuṁ kōruṁ nē kōruṁ, jīvana jīvyuṁ nā gaṇāya
Explanation in English
Everyone holds the responsibility for their own life; no one stands exempted from it!
Life must be lived, but why should it be wasted away?
Why get trapped in the illusions of life? Why shake hands with death prematurely?
Until it is made meaningful, a life cannot truly be counted as a life;
If the heart is kept completely dry and unfeeling, that life cannot be considered lived at all!
Previous Bhajan
કૃપા તારી છે પ્રભુ, તું કૃપાસિંધુ છે, આ તો કૃપા તારી
Next Bhajan
કેમ કહી શકું, પ્રભુ, છે સાચો પ્રેમ મારો, જો હૈયે ના વસાવી શકું તને
Previous Gujarati Bhajan
કૃપા તારી છે પ્રભુ, તું કૃપાસિંધુ છે, આ તો કૃપા તારી
Next Gujarati Bhajan
કેમ કહી શકું, પ્રભુ, છે સાચો પ્રેમ મારો, જો હૈયે ના વસાવી શકું તને
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up