View Hymn (Bhajan)

Sr No. 4799 | Date: 04-Mar-20192019-03-04છેતરાતા છેતરાતા છેતરાઈ ગયા, છેતરાઈ ગયાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhetarata-chhetarata-chhetarai-gaya-chhetarai-gayaછેતરાતા છેતરાતા છેતરાઈ ગયા, છેતરાઈ ગયા

પોતાની ચતુરાઈનાં કર્યાં જ્યાં પ્રદર્શન

પ્રદર્શન ને પ્રદર્શનમાં અંતરનાં દર્શન થઈ ગયાં

વાતો કરી સારી, બોલ્યા એ મીઠી વાણી

આવી જ્યાં પોતાની પારી, ત્યાં એ પરખાઈ ગયા

મીઠાશથી કામને હડસેલી એવું રે દીધું

ના હા કે ન ના, એ તો કહી રે શક્યા

બહારી દુનિયાના દેખાવ, એમના તો વર્તાઈ ગયા

સમજાઈ ગયું જ્યાં એમના કામનાં મહત્ત્વ બદલાઈ ગયાં

સારા બનવાના દેખાવના ચક્કરમાં આખરે એ તો આવી ગયા

ના કરી શક્યા અંતરપરિવર્તન, આડંબરમાં જ રહી ગયા

છેતરાતા છેતરાતા છેતરાઈ ગયા, છેતરાઈ ગયા

View Original
Increase Font Decrease Font

 
છેતરાતા છેતરાતા છેતરાઈ ગયા, છેતરાઈ ગયા

પોતાની ચતુરાઈનાં કર્યાં જ્યાં પ્રદર્શન

પ્રદર્શન ને પ્રદર્શનમાં અંતરનાં દર્શન થઈ ગયાં

વાતો કરી સારી, બોલ્યા એ મીઠી વાણી

આવી જ્યાં પોતાની પારી, ત્યાં એ પરખાઈ ગયા

મીઠાશથી કામને હડસેલી એવું રે દીધું

ના હા કે ન ના, એ તો કહી રે શક્યા

બહારી દુનિયાના દેખાવ, એમના તો વર્તાઈ ગયા

સમજાઈ ગયું જ્યાં એમના કામનાં મહત્ત્વ બદલાઈ ગયાં

સારા બનવાના દેખાવના ચક્કરમાં આખરે એ તો આવી ગયા

ના કરી શક્યા અંતરપરિવર્તન, આડંબરમાં જ રહી ગયા



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


chētarātā chētarātā chētarāī gayā, chētarāī gayā

pōtānī caturāīnāṁ karyāṁ jyāṁ pradarśana

pradarśana nē pradarśanamāṁ aṁtaranāṁ darśana thaī gayāṁ

vātō karī sārī, bōlyā ē mīṭhī vāṇī

āvī jyāṁ pōtānī pārī, tyāṁ ē parakhāī gayā

mīṭhāśathī kāmanē haḍasēlī ēvuṁ rē dīdhuṁ

nā hā kē na nā, ē tō kahī rē śakyā

bahārī duniyānā dēkhāva, ēmanā tō vartāī gayā

samajāī gayuṁ jyāṁ ēmanā kāmanāṁ mahattva badalāī gayāṁ

sārā banavānā dēkhāvanā cakkaramāṁ ākharē ē tō āvī gayā

nā karī śakyā aṁtaraparivartana, āḍaṁbaramāṁ ja rahī gayā