View Hymn (Bhajan)

Sr No. 3983 | Date: 22-Oct-20002000-10-22છીએ અમે એક નાની કળી રે તારીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhie-ame-eka-nani-kali-re-tariછીએ અમે એક નાની કળી રે તારી,

પામશું જ્યાં સ્પર્શ તારો કે ભક્તિ નો, બની જાશું ત્યારે ખીલેલું ફૂલ તારું.

ખીલશું અમે ખુલશું રે એવા, મહેકાવશું તારા બાગબાનને.

ખીલવા રે કાજે અમને જોઈએ તારો રે પ્રેમ, માયાના ખાતરની જરૂરત નથી,

પીશું જેવા જળ રે અમે, ખીલશું એવા તો અમે.

પીને તારા પ્રેમના રે જળ, ખીલશું સુંદર એવા રે અમે, છીએ અમે એક .....

તારી પ્રેમભરી નજર પડતી રહેશે અમારા પર, તો ખીલશું અમે પૂર્ણપણે,

કર્મો અમારા હશે જો રાજી, રાજી રે થાતો રે રહેશે, ખીલવું છે અમને રે એવું.

ઉગાડ્યા છે તે સૂર્યમુખીને બાગમાં, બનવું છે અમને આત્મમુખી રે તારા,

તારા પ્રકાશથી ખીલીએ અમે પૂર્ણ એવા તારા કાજે કે ખીલશું અમે ....

છીએ અમે એક નાની કળી રે તારી
Chhie ame eka nani kali re tari

View Original
Increase Font Decrease Font

છીએ અમે એક નાની કળી રે તારી,

પામશું જ્યાં સ્પર્શ તારો કે ભક્તિ નો, બની જાશું ત્યારે ખીલેલું ફૂલ તારું.

ખીલશું અમે ખુલશું રે એવા, મહેકાવશું તારા બાગબાનને.

ખીલવા રે કાજે અમને જોઈએ તારો રે પ્રેમ, માયાના ખાતરની જરૂરત નથી,

પીશું જેવા જળ રે અમે, ખીલશું એવા તો અમે.

પીને તારા પ્રેમના રે જળ, ખીલશું સુંદર એવા રે અમે, છીએ અમે એક .....

તારી પ્રેમભરી નજર પડતી રહેશે અમારા પર, તો ખીલશું અમે પૂર્ણપણે,

કર્મો અમારા હશે જો રાજી, રાજી રે થાતો રે રહેશે, ખીલવું છે અમને રે એવું.

ઉગાડ્યા છે તે સૂર્યમુખીને બાગમાં, બનવું છે અમને આત્મમુખી રે તારા,

તારા પ્રકાશથી ખીલીએ અમે પૂર્ણ એવા તારા કાજે કે ખીલશું અમે ....

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

chīē amē ēka nānī kalī rē tārī,

pāmaśuṁ jyāṁ sparśa tārō kē bhakti nō, banī jāśuṁ tyārē khīlēluṁ phūla tāruṁ.

khīlaśuṁ amē khulaśuṁ rē ēvā, mahēkāvaśuṁ tārā bāgabānanē.

khīlavā rē kājē amanē jōīē tārō rē prēma, māyānā khātaranī jarūrata nathī,

pīśuṁ jēvā jala rē amē, khīlaśuṁ ēvā tō amē.

pīnē tārā prēmanā rē jala, khīlaśuṁ suṁdara ēvā rē amē, chīē amē ēka .....

tārī prēmabharī najara paḍatī rahēśē amārā para, tō khīlaśuṁ amē pūrṇapaṇē,

karmō amārā haśē jō rājī, rājī rē thātō rē rahēśē, khīlavuṁ chē amanē rē ēvuṁ.

ugāḍyā chē tē sūryamukhīnē bāgamāṁ, banavuṁ chē amanē ātmamukhī rē tārā,

tārā prakāśathī khīlīē amē pūrṇa ēvā tārā kājē kē khīlaśuṁ amē ....