En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3638 | Date: 11-Sep-1999
1999-09-11
1999-09-11
છીએ અમે ગામડિયા ઓ મારા શામળિયા
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhie-ame-gamadiya-o-mara-shamaliya
છીએ અમે ગામડિયા ઓ મારા શામળિયા
ના આવડે કાંઈ લખતા અમને, કે લખીએ તને કેમ કરી કાગળિયા
જીદના સહારે ચાલનારા અમે, ના સમજીએ તારા ઇશારા
નથી અમે શૂરવીર, કે નથી અમે કોઈ ખેલૈયા
કૂડકપટમાં રાચનારા, નથી અમે તારા ચેલૈયા
વાતે વાતે લઇએ રુસણા, અમે છીએ એવા તારા પંખીડા
ના આવડે અમને વધારે કાંઈ જીવનમાં, કે છીએ અમે ગામડિયા
તારી આડીઅવળી ચાલથી, જઈએ અમે કંટાળી
સીધી વાતને તારી ના સમજી શકીએ, કરીએ તો શું કરીએ એવા તારા ગામડીયા
કરો દયા થોડી તમે હવે, ઓ મારા શામળિયા
છીએ અમે ગામડિયા ઓ મારા શામળિયા
Chhie ame gamadiya o mara shamaliya
View Original
છીએ અમે ગામડિયા ઓ મારા શામળિયા
ના આવડે કાંઈ લખતા અમને, કે લખીએ તને કેમ કરી કાગળિયા
જીદના સહારે ચાલનારા અમે, ના સમજીએ તારા ઇશારા
નથી અમે શૂરવીર, કે નથી અમે કોઈ ખેલૈયા
કૂડકપટમાં રાચનારા, નથી અમે તારા ચેલૈયા
વાતે વાતે લઇએ રુસણા, અમે છીએ એવા તારા પંખીડા
ના આવડે અમને વધારે કાંઈ જીવનમાં, કે છીએ અમે ગામડિયા
તારી આડીઅવળી ચાલથી, જઈએ અમે કંટાળી
સીધી વાતને તારી ના સમજી શકીએ, કરીએ તો શું કરીએ એવા તારા ગામડીયા
કરો દયા થોડી તમે હવે, ઓ મારા શામળિયા
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
chīē amē gāmaḍiyā ō mārā śāmaliyā
nā āvaḍē kāṁī lakhatā amanē, kē lakhīē tanē kēma karī kāgaliyā
jīdanā sahārē cālanārā amē, nā samajīē tārā iśārā
nathī amē śūravīra, kē nathī amē kōī khēlaiyā
kūḍakapaṭamāṁ rācanārā, nathī amē tārā cēlaiyā
vātē vātē laiē rusaṇā, amē chīē ēvā tārā paṁkhīḍā
nā āvaḍē amanē vadhārē kāṁī jīvanamāṁ, kē chīē amē gāmaḍiyā
tārī āḍīavalī cālathī, jaīē amē kaṁṭālī
sīdhī vātanē tārī nā samajī śakīē, karīē tō śuṁ karīē ēvā tārā gāmaḍīyā
karō dayā thōḍī tamē havē, ō mārā śāmaliyā
Previous Bhajan
ઝરણાએ છેડી દીધી છે સરગમ, અરે વાદળીઓએ દીધો છે તાલ
Next Bhajan
તારા વિચારોના મોતી તને ધરાવું છું, સપ્રેમ ભેટે સ્વીકાર્યા હતા મેં
Previous Gujarati Bhajan
ઝરણાએ છેડી દીધી છે સરગમ, અરે વાદળીઓએ દીધો છે તાલ
Next Gujarati Bhajan
તારા વિચારોના મોતી તને ધરાવું છું, સપ્રેમ ભેટે સ્વીકાર્યા હતા મેં
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up