View Hymn (Bhajan)

Sr No. 3637 | Date: 11-Sep-19991999-09-11ઝરણાએ છેડી દીધી છે સરગમ, અરે વાદળીઓએ દીધો છે તાલhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jaranae-chhedi-didhi-chhe-saragama-are-vadalioe-didho-chhe-talaઝરણાએ છેડી દીધી છે સરગમ, અરે વાદળીઓએ દીધો છે તાલ

વીજળી એ પૂર્યા છે એમાં ચમકાર, આવો રે આવો તમે મારા શામળિયા સરકાર

શ્વાસોમાં આજ અમારા, અલખનો ગુંજી રહ્યો છે તાલ

ના કરાવો હવે વધું તમે અમને ઈંતઝાર, કે આવો રે આવો મારા શામળિયા સરકાર

અણુએ અણુમાંથી આજ ગુંજી રહ્યું છે સંગીત, આવું રે મારા મનમીત

ગાઈએ આજ આપણે પ્યાર ભર્યું એક ગીત, કે સમાએ છેડી દીધું છે સંગીત

ઝૂમી રહ્યો છે સમા પૂરો, ને ઝૂમી રહ્યાં છે એમાં, અમારા તન મનના રે તાર

આવી જાઓ પ્રેમથી વાલા સાંભળીને, આજ અમારી પ્યારી પોકાર

આવવું તો પડશે તમને પાસે અમારી, ના આપો મજબૂરીનું તમે રે નામ

કે ઝૂમવા થઈ જાઓ તૈયાર, ઓ મારા શામળિયા સરકાર

ઝરણાએ છેડી દીધી છે સરગમ, અરે વાદળીઓએ દીધો છે તાલ
Jaranae chhedi didhi chhe saragama, are vadalioe didho chhe tala

View Original
Increase Font Decrease Font

ઝરણાએ છેડી દીધી છે સરગમ, અરે વાદળીઓએ દીધો છે તાલ

વીજળી એ પૂર્યા છે એમાં ચમકાર, આવો રે આવો તમે મારા શામળિયા સરકાર

શ્વાસોમાં આજ અમારા, અલખનો ગુંજી રહ્યો છે તાલ

ના કરાવો હવે વધું તમે અમને ઈંતઝાર, કે આવો રે આવો મારા શામળિયા સરકાર

અણુએ અણુમાંથી આજ ગુંજી રહ્યું છે સંગીત, આવું રે મારા મનમીત

ગાઈએ આજ આપણે પ્યાર ભર્યું એક ગીત, કે સમાએ છેડી દીધું છે સંગીત

ઝૂમી રહ્યો છે સમા પૂરો, ને ઝૂમી રહ્યાં છે એમાં, અમારા તન મનના રે તાર

આવી જાઓ પ્રેમથી વાલા સાંભળીને, આજ અમારી પ્યારી પોકાર

આવવું તો પડશે તમને પાસે અમારી, ના આપો મજબૂરીનું તમે રે નામ

કે ઝૂમવા થઈ જાઓ તૈયાર, ઓ મારા શામળિયા સરકાર

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jharaṇāē chēḍī dīdhī chē saragama, arē vādalīōē dīdhō chē tāla

vījalī ē pūryā chē ēmāṁ camakāra, āvō rē āvō tamē mārā śāmaliyā sarakāra

śvāsōmāṁ āja amārā, alakhanō guṁjī rahyō chē tāla

nā karāvō havē vadhuṁ tamē amanē īṁtajhāra, kē āvō rē āvō mārā śāmaliyā sarakāra

aṇuē aṇumāṁthī āja guṁjī rahyuṁ chē saṁgīta, āvuṁ rē mārā manamīta

gāīē āja āpaṇē pyāra bharyuṁ ēka gīta, kē samāē chēḍī dīdhuṁ chē saṁgīta

jhūmī rahyō chē samā pūrō, nē jhūmī rahyāṁ chē ēmāṁ, amārā tana mananā rē tāra

āvī jāō prēmathī vālā sāṁbhalīnē, āja amārī pyārī pōkāra

āvavuṁ tō paḍaśē tamanē pāsē amārī, nā āpō majabūrīnuṁ tamē rē nāma

kē jhūmavā thaī jāō taiyāra, ō mārā śāmaliyā sarakāra