View Hymn (Bhajan)

Sr No. 3639 | Date: 11-Sep-19991999-09-11તારા વિચારોના મોતી તને ધરાવું છું, સપ્રેમ ભેટે સ્વીકાર્યા હતા મેંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tara-vicharona-moti-tane-dharavum-chhum-saprema-bhete-svikarya-hata-memતારા વિચારોના મોતી તને ધરાવું છું, સપ્રેમ ભેટે સ્વીકાર્યા હતા મેં

સપ્રેમ ભેટ તને એ હું આપું છું, કે મારા વિચારોના …

આપ્યા છે મેં તો તને બધા વિચાર મારા, નાપસંદ તારી જાણું છું

તને ગમે તે તું રાખજે કે, હું તને બધું અર્પણ કરું છું

તારું જ આપેલું પ્રેમથી, તને અર્પણ આજ હું કરું છું

તારા જ વિચારોના મોતી, એમાં હું ગૂંથાવા માંગુ છું

ગુંજતું હશે નામ તારું હરપળ તો, માળા બનાવવી સહેલી બનશે

ગૂંથતા ગૂંથતા એ માળા, ખોવાઈ જાઉં તારામાં, એવું હું ચાહું છું

કે તારામાં સમાવવા, હું આ બધું કરતો જાઉં છું

કે વિચારની મોતીઓથી માળા નવી બનાવું છું

તારા વિચારોના મોતી તને ધરાવું છું, સપ્રેમ ભેટે સ્વીકાર્યા હતા મેં
Tara vicharona moti tane dharavum chhum, saprema bhete svikarya hata mem

View Original
Increase Font Decrease Font

તારા વિચારોના મોતી તને ધરાવું છું, સપ્રેમ ભેટે સ્વીકાર્યા હતા મેં

સપ્રેમ ભેટ તને એ હું આપું છું, કે મારા વિચારોના …

આપ્યા છે મેં તો તને બધા વિચાર મારા, નાપસંદ તારી જાણું છું

તને ગમે તે તું રાખજે કે, હું તને બધું અર્પણ કરું છું

તારું જ આપેલું પ્રેમથી, તને અર્પણ આજ હું કરું છું

તારા જ વિચારોના મોતી, એમાં હું ગૂંથાવા માંગુ છું

ગુંજતું હશે નામ તારું હરપળ તો, માળા બનાવવી સહેલી બનશે

ગૂંથતા ગૂંથતા એ માળા, ખોવાઈ જાઉં તારામાં, એવું હું ચાહું છું

કે તારામાં સમાવવા, હું આ બધું કરતો જાઉં છું

કે વિચારની મોતીઓથી માળા નવી બનાવું છું

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārā vicārōnā mōtī tanē dharāvuṁ chuṁ, saprēma bhēṭē svīkāryā hatā mēṁ

saprēma bhēṭa tanē ē huṁ āpuṁ chuṁ, kē mārā vicārōnā …

āpyā chē mēṁ tō tanē badhā vicāra mārā, nāpasaṁda tārī jāṇuṁ chuṁ

tanē gamē tē tuṁ rākhajē kē, huṁ tanē badhuṁ arpaṇa karuṁ chuṁ

tāruṁ ja āpēluṁ prēmathī, tanē arpaṇa āja huṁ karuṁ chuṁ

tārā ja vicārōnā mōtī, ēmāṁ huṁ gūṁthāvā māṁgu chuṁ

guṁjatuṁ haśē nāma tāruṁ harapala tō, mālā banāvavī sahēlī banaśē

gūṁthatā gūṁthatā ē mālā, khōvāī jāuṁ tārāmāṁ, ēvuṁ huṁ cāhuṁ chuṁ

kē tārāmāṁ samāvavā, huṁ ā badhuṁ karatō jāuṁ chuṁ

kē vicāranī mōtīōthī mālā navī banāvuṁ chuṁ