View Hymn (Bhajan)

Sr No. 102 | Date: 06-Sep-19921992-09-06ડર આવશે જીવનમાં જો તારા, તો હિંમત તો તારી જવાની છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dara-avashe-jivanamam-jo-tara-to-himmata-to-tari-javani-chheડર આવશે જીવનમાં જો તારા, તો હિંમત તો તારી જવાની છે

ડરીશ જો જીવનથી તો, મૃત્યુ તો અવશ્ય આવવાનું છે

મૃત્યુથી ડરીશ, તો શું જીવન તને બીજું મળવાનું છે?

ડરીશ તો આ જીવનમાં, જીવતેજીવ તું મરવાનો છે

માટે આવેલી ક્ષણને આવકારીને, ભૂલી જા તું આ બધી ઘટનાઓને

અને હિંમત રાખી તારા હૈયે, કર તું એનો સામનો રે

ડર તારો તો ત્યાં નહીં ટકે રે

હશે જો હિંમત તારામાં, ત્યાં ડરનું શું સ્થાન રે?

ડર આવશે જીવનમાં જો તારા, તો હિંમત તો તારી જવાની છે
Dara avashe jivanamam jo tara, to himmata to tari javani chhe

View Original
Increase Font Decrease Font

ડર આવશે જીવનમાં જો તારા, તો હિંમત તો તારી જવાની છે

ડરીશ જો જીવનથી તો, મૃત્યુ તો અવશ્ય આવવાનું છે

મૃત્યુથી ડરીશ, તો શું જીવન તને બીજું મળવાનું છે?

ડરીશ તો આ જીવનમાં, જીવતેજીવ તું મરવાનો છે

માટે આવેલી ક્ષણને આવકારીને, ભૂલી જા તું આ બધી ઘટનાઓને

અને હિંમત રાખી તારા હૈયે, કર તું એનો સામનો રે

ડર તારો તો ત્યાં નહીં ટકે રે

હશે જો હિંમત તારામાં, ત્યાં ડરનું શું સ્થાન રે?

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ḍara āvaśē jīvanamāṁ jō tārā, tō hiṁmata tō tārī javānī chē

ḍarīśa jō jīvanathī tō, mr̥tyu tō avaśya āvavānuṁ chē

mr̥tyuthī ḍarīśa, tō śuṁ jīvana tanē bījuṁ malavānuṁ chē?

ḍarīśa tō ā jīvanamāṁ, jīvatējīva tuṁ maravānō chē

māṭē āvēlī kṣaṇanē āvakārīnē, bhūlī jā tuṁ ā badhī ghaṭanāōnē

anē hiṁmata rākhī tārā haiyē, kara tuṁ ēnō sāmanō rē

ḍara tārō tō tyāṁ nahīṁ ṭakē rē

haśē jō hiṁmata tārāmāṁ, tyāṁ ḍaranuṁ śuṁ sthāna rē?
Explanation in English Increase Font Decrease Font

If fear enters your life, your courage is bound to depart.

If you fear life itself, death will still inevitably arrive.

If you fear death, are you going to be granted another life because of it?

If you remain afraid, you will end up dying a living death in this very lifetime.

Therefore, welcome the present moment and forget all these past events,

And keeping courage in your heart, rise up and face them.

Your fear will not be able to withstand that strength;

If there is courage within you, what place can fear possibly have?