View Hymn (Bhajan)

Sr No. 104 | Date: 06-Sep-19921992-09-06સાધારણ ઘાથી પણ પ્રભુ, હું તો હાર માની લઉં છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sadharana-ghathi-pana-prabhu-hum-to-hara-mani-laum-chhumસાધારણ ઘાથી પણ પ્રભુ, હું તો હાર માની લઉં છું

તો કેમ કરું આહાર તારા નામનો હું?

પચાવવો છે એ બહુ ભારે

મારા સત્વને નથી સુખદુઃખની સાચી સમજ રે

છતાં પણ સુખી ને દુઃખી થયા કરું છું

રસ્તા પર ચાલવાની તાકાત નથી મારી રે

ત્યાં તો હું ખાંડાની ધાર પર ચાલવા નીકળું છું

બિંદુમાંથી વિરાટ નહીં, પણ સીધો વિરાટ થવા માગું છું

સાધારણ ઘાથી પણ પ્રભુ, હું તો હાર માની લઉં છું
Sadharana ghathi pana prabhu, hum to hara mani laum chhum

View Original
Increase Font Decrease Font

 
સાધારણ ઘાથી પણ પ્રભુ, હું તો હાર માની લઉં છું

તો કેમ કરું આહાર તારા નામનો હું?

પચાવવો છે એ બહુ ભારે

મારા સત્વને નથી સુખદુઃખની સાચી સમજ રે

છતાં પણ સુખી ને દુઃખી થયા કરું છું

રસ્તા પર ચાલવાની તાકાત નથી મારી રે

ત્યાં તો હું ખાંડાની ધાર પર ચાલવા નીકળું છું

બિંદુમાંથી વિરાટ નહીં, પણ સીધો વિરાટ થવા માગું છું



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


sādhāraṇa ghāthī paṇa prabhu, huṁ tō hāra mānī lauṁ chuṁ

tō kēma karuṁ āhāra tārā nāmanō huṁ?

pacāvavō chē ē bahu bhārē

mārā satvanē nathī sukhaduḥkhanī sācī samaja rē

chatāṁ paṇa sukhī nē duḥkhī thayā karuṁ chuṁ

rastā para cālavānī tākāta nathī mārī rē

tyāṁ tō huṁ khāṁḍānī dhāra para cālavā nīkaluṁ chuṁ

biṁdumāṁthī virāṭa nahīṁ, paṇa sīdhō virāṭa thavā māguṁ chuṁ
Explanation in English Increase Font Decrease Font

O Lord, I admit defeat even from a minor, ordinary wound,

Then how can I ever consume the spiritual food of Your holy name?

digesting it is incredibly difficult and heavy.

My inner being does not possess the true understanding of pleasure and pain,

Yet I continuously keep oscillating between being happy and sad.

I do not even have the strength to walk upon a normal road,

And yet, I set out to walk upon the razor's edge of the sword!

Instead of expanding from a tiny drop into the infinite, I foolishly wish to become the infinite directly.