View Hymn (Bhajan)
Hymn No. 58 | Date: 29-Aug-19921992-08-291992-08-29ડરતો રહું છું મારી બદનામીથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=darato-rahum-chhum-mari-badanamithiડરતો રહું છું મારી બદનામીથી,
ભાગતો રહું છું દૂર મુસીબતોથી,
કામ કરતા તો અચકાતો નથી
કીર્તિના ડુંગર પર પહોંચવું છે,
રૂકાવટ એમાં તો લાવતો નથી,
વિચાર નથી કર્યો ખોટા-ખરાનો,
તો પસ્તાવું તો પડશે જ,
નથી સામનો કરવાની હિંમત,
તોય સમર્પિત હું ના બન્યો
ડરતો રહું છું મારી બદનામીથી