View Hymn (Bhajan)

Sr No. 3158 | Date: 09-Jan-19991999-01-09દર્શન મળી જાય જીવનમાં, કોઈ સંત મહંતનાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=darshana-mali-jaya-jivanamam-koi-santa-mahantanaદર્શન મળી જાય જીવનમાં, કોઈ સંત મહંતના

જીવનમાં બદલાવ આવી જાય છે

ના આવે જે પ્રયત્ન કરવાથી, પરિવર્તન આવી જાય છે

ના કર્યા હોય વિચાર કદી, વિચાર એવા આવી જાય છે

મનમાં શાંતિની પૂર્ણ અનુભૂતિ મળી જાય છે

કે મળી જાય ઝલક એક સંતોના જીવનની, પરિવર્તન આવી જાય છે

કરવી શું વાત બીજી કે, ક્ષણ એકમાં બધું બદલાઈ જાય છે

પ્યાર ભરી એમની મીઠી નજર, જીવનમાં ઘણું ઘણું આપી જાય છે

અણધાર્યુ ઘણું ઘણું થઈ જાય છે, પ્યાર ભરી નજર સંતોની…

દર્શન મળી જાય જીવનમાં, કોઈ સંત મહંતના
Darshana mali jaya jivanamam, koi santa mahantana

View Original
Increase Font Decrease Font

દર્શન મળી જાય જીવનમાં, કોઈ સંત મહંતના

જીવનમાં બદલાવ આવી જાય છે

ના આવે જે પ્રયત્ન કરવાથી, પરિવર્તન આવી જાય છે

ના કર્યા હોય વિચાર કદી, વિચાર એવા આવી જાય છે

મનમાં શાંતિની પૂર્ણ અનુભૂતિ મળી જાય છે

કે મળી જાય ઝલક એક સંતોના જીવનની, પરિવર્તન આવી જાય છે

કરવી શું વાત બીજી કે, ક્ષણ એકમાં બધું બદલાઈ જાય છે

પ્યાર ભરી એમની મીઠી નજર, જીવનમાં ઘણું ઘણું આપી જાય છે

અણધાર્યુ ઘણું ઘણું થઈ જાય છે, પ્યાર ભરી નજર સંતોની…

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

darśana malī jāya jīvanamāṁ, kōī saṁta mahaṁtanā

jīvanamāṁ badalāva āvī jāya chē

nā āvē jē prayatna karavāthī, parivartana āvī jāya chē

nā karyā hōya vicāra kadī, vicāra ēvā āvī jāya chē

manamāṁ śāṁtinī pūrṇa anubhūti malī jāya chē

kē malī jāya jhalaka ēka saṁtōnā jīvananī, parivartana āvī jāya chē

karavī śuṁ vāta bījī kē, kṣaṇa ēkamāṁ badhuṁ badalāī jāya chē

pyāra bharī ēmanī mīṭhī najara, jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ āpī jāya chē

aṇadhāryu ghaṇuṁ ghaṇuṁ thaī jāya chē, pyāra bharī najara saṁtōnī…