En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3157 | Date: 09-Jan-1999
1999-01-09
1999-01-09
વિવિધતા છે તારી વિશેષતા, વિવિધતાનો તું રચનાર
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vividhata-chhe-tari-visheshata-vividhatano-tum-rachanara
વિવિધતા છે તારી વિશેષતા, વિવિધતાનો તું રચનાર
નથી બનાવ્યું કાંઈ આ જગમાં તે એક સરખું, વિવિધતા ભરી છે અપાર
જાણવા કરે સહુ કોઈ કોશિશ, એને જાણી ના શકે લગાર
તું જ છે રચનારને તું એક જ છે, તારી વિવિધતાને જાણનાર
વિવિધ રૂપો સર્જિ તું બેઠો, એક રૂપમાં ના તું સમાય
મન ને ભાવો પ્રમાણે બદલે તું રૂપ તારા, એક પળમાં હજાર
તારી કૃપા ઉતરે તો આવે મજા, બાકી કાંઈ ના એમાં સમજાય
વિવિધ છે વ્યવહાર તારા ને વિવિધ છે ઉપહાર
ચાહે કોઈ પણ હોય પણ, કરે છે તું તો સહુને પ્યાર
વિવિધ રીતો અપનાવે ભલે તું, પણ પ્યારમાં તું સમાય
વિવિધતા છે તારી વિશેષતા, વિવિધતાનો તું રચનાર
Vividhata chhe tari visheshata, vividhatano tum rachanara
View Original
વિવિધતા છે તારી વિશેષતા, વિવિધતાનો તું રચનાર
નથી બનાવ્યું કાંઈ આ જગમાં તે એક સરખું, વિવિધતા ભરી છે અપાર
જાણવા કરે સહુ કોઈ કોશિશ, એને જાણી ના શકે લગાર
તું જ છે રચનારને તું એક જ છે, તારી વિવિધતાને જાણનાર
વિવિધ રૂપો સર્જિ તું બેઠો, એક રૂપમાં ના તું સમાય
મન ને ભાવો પ્રમાણે બદલે તું રૂપ તારા, એક પળમાં હજાર
તારી
કૃપા
ઉતરે તો આવે મજા, બાકી કાંઈ ના એમાં સમજાય
વિવિધ છે વ્યવહાર તારા ને વિવિધ છે ઉપહાર
ચાહે કોઈ પણ હોય પણ, કરે છે તું તો સહુને પ્યાર
વિવિધ રીતો અપનાવે ભલે તું, પણ પ્યારમાં તું સમાય
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
vividhatā chē tārī viśēṣatā, vividhatānō tuṁ racanāra
nathī banāvyuṁ kāṁī ā jagamāṁ tē ēka sarakhuṁ, vividhatā bharī chē apāra
jāṇavā karē sahu kōī kōśiśa, ēnē jāṇī nā śakē lagāra
tuṁ ja chē racanāranē tuṁ ēka ja chē, tārī vividhatānē jāṇanāra
vividha rūpō sarji tuṁ bēṭhō, ēka rūpamāṁ nā tuṁ samāya
mana nē bhāvō pramāṇē badalē tuṁ rūpa tārā, ēka palamāṁ hajāra
tārī kr̥pā utarē tō āvē majā, bākī kāṁī nā ēmāṁ samajāya
vividha chē vyavahāra tārā nē vividha chē upahāra
cāhē kōī paṇa hōya paṇa, karē chē tuṁ tō sahunē pyāra
vividha rītō apanāvē bhalē tuṁ, paṇa pyāramāṁ tuṁ samāya
Previous Bhajan
परेशान, परेशान हूँ, के इन्सान होने की दे रहा पहचान हूँ
Next Bhajan
દર્શન મળી જાય જીવનમાં, કોઈ સંત મહંતના
Previous Gujarati Bhajan
ખડખડ હાસ્ય સાંભળીને હૈયે, આનંદનો અનુભવ થાય છે
Next Gujarati Bhajan
દર્શન મળી જાય જીવનમાં, કોઈ સંત મહંતના
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up