View Hymn (Bhajan)

Sr No. 3159 | Date: 13-Jan-19991999-01-13પ્રભુ હું તારું એ ખ્વાબ છું, મારો જવાબ બની જાજે તુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-hum-tarum-e-khvaba-chhum-maro-javaba-bani-jaje-tumપ્રભુ હું તારું એ ખ્વાબ છું, મારો જવાબ બની જાજે તું

છીએ ભલે એક દોરીના તો બંને છેડા, હૈયામાં યકીન છે મળશું એકવાર જરૂર

આવ્યા નથી નજરમાં મારી ભલે તમે, તમારી નજરથી રહેવા ના દેજો મને તો દૂર

જાગશે ભાગ્ય જ્યારે મારું તુંજમાં ભળી બનીશ સમુદ્ર હું, ત્યાં સુધી તારી તલાવડી બની રહેવા દેજે છે

છે મીઠા નૂપુરનો અવાજ જ્યાં, તું બનવા દેજે મને તારો નૂપુર તું, પ્રભુ હું તારો …

હકીકતને મેળાપ થાય હકીકતમાં, ખ્વાબનો મેળાપ ખ્વાબમાં થવા દેજે તું

કહેવું છે તો મારે તને બસ એટલું, જેવો છે તું એવો બનાવી દેજે મને તું

ભળવું છે મને તારામાં કે તારાથી અલગ ના રાખજે, હવે મને તો તું પ્રભુ હું તારો …

તારી દુનિયા છે જ્યાં, એ દુનિયામાં બોલાવી લેજે મને તું

વસાવી દિલમાં મારા, દિલમાં વસી જાજે પ્રભુ તું, પ્રભુ હું તારો એક …

પ્રભુ હું તારું એ ખ્વાબ છું, મારો જવાબ બની જાજે તું
Prabhu hum tarum e khvaba chhum, maro javaba bani jaje tum

View Original
Increase Font Decrease Font

પ્રભુ હું તારું એ ખ્વાબ છું, મારો જવાબ બની જાજે તું

છીએ ભલે એક દોરીના તો બંને છેડા, હૈયામાં યકીન છે મળશું એકવાર જરૂર

આવ્યા નથી નજરમાં મારી ભલે તમે, તમારી નજરથી રહેવા ના દેજો મને તો દૂર

જાગશે ભાગ્ય જ્યારે મારું તુંજમાં ભળી બનીશ સમુદ્ર હું, ત્યાં સુધી તારી તલાવડી બની રહેવા દેજે છે

છે મીઠા નૂપુરનો અવાજ જ્યાં, તું બનવા દેજે મને તારો નૂપુર તું, પ્રભુ હું તારો …

હકીકતને મેળાપ થાય હકીકતમાં, ખ્વાબનો મેળાપ ખ્વાબમાં થવા દેજે તું

કહેવું છે તો મારે તને બસ એટલું, જેવો છે તું એવો બનાવી દેજે મને તું

ભળવું છે મને તારામાં કે તારાથી અલગ ના રાખજે, હવે મને તો તું પ્રભુ હું તારો …

તારી દુનિયા છે જ્યાં, એ દુનિયામાં બોલાવી લેજે મને તું

વસાવી દિલમાં મારા, દિલમાં વસી જાજે પ્રભુ તું, પ્રભુ હું તારો એક …

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu huṁ tāruṁ ē khvāba chuṁ, mārō javāba banī jājē tuṁ

chīē bhalē ēka dōrīnā tō baṁnē chēḍā, haiyāmāṁ yakīna chē malaśuṁ ēkavāra jarūra

āvyā nathī najaramāṁ mārī bhalē tamē, tamārī najarathī rahēvā nā dējō manē tō dūra

jāgaśē bhāgya jyārē māruṁ tuṁjamāṁ bhalī banīśa samudra huṁ, tyāṁ sudhī tārī talāvaḍī banī rahēvā dējē chē

chē mīṭhā nūpuranō avāja jyāṁ, tuṁ banavā dējē manē tārō nūpura tuṁ, prabhu huṁ tārō …

hakīkatanē mēlāpa thāya hakīkatamāṁ, khvābanō mēlāpa khvābamāṁ thavā dējē tuṁ

kahēvuṁ chē tō mārē tanē basa ēṭaluṁ, jēvō chē tuṁ ēvō banāvī dējē manē tuṁ

bhalavuṁ chē manē tārāmāṁ kē tārāthī alaga nā rākhajē, havē manē tō tuṁ prabhu huṁ tārō …

tārī duniyā chē jyāṁ, ē duniyāmāṁ bōlāvī lējē manē tuṁ

vasāvī dilamāṁ mārā, dilamāṁ vasī jājē prabhu tuṁ, prabhu huṁ tārō ēka …