View Hymn (Bhajan)

Sr No. 3921 | Date: 11-Sep-20002000-09-11ધીરે ધીરે ધીરે, મંદ મંદ, મુસ્કુરાતા આવ્યા રાસ રમવાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dhire-dhire-dhire-manda-manda-muskurata-avya-rasa-ramavaધીરે ધીરે ધીરે, મંદ મંદ, મુસ્કુરાતા આવ્યા રાસ રમવા,

આવ્યા કાલિંદીના તીરે ધીરે ધીરે ધીરે ધીરે,

જશોદાના લાલ નંદગોપાલ આવ્યા રાસ રમવા ધીરે ધીરે,

બન્યા હતા એ ઉત્સુક, રમ્યા હતા રાસ ગોપગોપીને સાથ,

ભૂલીને રે ખુદનું ભાન રમ્યા રાસ એ કાલિંદી ના તીરે ધીરે ...

હૃદય કમળ એમા સહુનું એવું તો ખીલે ધીરે ધીરે

સહુ ગોપીઓને રમાડ્યા એમણે મધુરા પ્રેમના રે રાસ

પિવડાવ્યા પ્રેમના પ્યાલા એમણે નજરોથી ધીરે ધીરે

મોહ્યું મન એમણે તો સહુનું ધીરે ધીરે, મંદ મંદ મુસ્કુરાતા ....

મનમોહન ચિત્તચોર ચોર્યું ચિત્ત એણે તો ધીરે ધીરે ....

ધીરે ધીરે ધીરે, મંદ મંદ, મુસ્કુરાતા આવ્યા રાસ રમવા
Dhire dhire dhire, manda manda, muskurata avya rasa ramava

View Original
Increase Font Decrease Font

ધીરે ધીરે ધીરે, મંદ મંદ, મુસ્કુરાતા આવ્યા રાસ રમવા,

આવ્યા કાલિંદીના તીરે ધીરે ધીરે ધીરે ધીરે,

જશોદાના લાલ નંદગોપાલ આવ્યા રાસ રમવા ધીરે ધીરે,

બન્યા હતા એ ઉત્સુક, રમ્યા હતા રાસ ગોપગોપીને સાથ,

ભૂલીને રે ખુદનું ભાન રમ્યા રાસ એ કાલિંદી ના તીરે ધીરે ...

હૃદય કમળ એમા સહુનું એવું તો ખીલે ધીરે ધીરે

સહુ ગોપીઓને રમાડ્યા એમણે મધુરા પ્રેમના રે રાસ

પિવડાવ્યા પ્રેમના પ્યાલા એમણે નજરોથી ધીરે ધીરે

મોહ્યું મન એમણે તો સહુનું ધીરે ધીરે, મંદ મંદ મુસ્કુરાતા ....

મનમોહન ચિત્તચોર ચોર્યું ચિત્ત એણે તો ધીરે ધીરે ....

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

dhīrē dhīrē dhīrē, maṁda maṁda, muskurātā āvyā rāsa ramavā,

āvyā kāliṁdīnā tīrē dhīrē dhīrē dhīrē dhīrē,

jaśōdānā lāla naṁdagōpāla āvyā rāsa ramavā dhīrē dhīrē,

banyā hatā ē utsuka, ramyā hatā rāsa gōpagōpīnē sātha,

bhūlīnē rē khudanuṁ bhāna ramyā rāsa ē kāliṁdī nā tīrē dhīrē ...

hr̥daya kamala ēmā sahunuṁ ēvuṁ tō khīlē dhīrē dhīrē

sahu gōpīōnē ramāḍyā ēmaṇē madhurā prēmanā rē rāsa

pivaḍāvyā prēmanā pyālā ēmaṇē najarōthī dhīrē dhīrē

mōhyuṁ mana ēmaṇē tō sahunuṁ dhīrē dhīrē, maṁda maṁda muskurātā ....

manamōhana cittacōra cōryuṁ citta ēṇē tō dhīrē dhīrē ....