View Hymn (Bhajan)

Sr No. 3922 | Date: 12-Sep-20002000-09-12સજાવટ કરી દેજે તું હૈયાની મારી ....(2)https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sajavata-kari-deje-tum-haiyani-mariસજાવટ કરી દેજે તું હૈયાની મારી ....(2)

દઈશ ના હું તને કોઈ રિશ્વત રે એમાં, સજાવટ કરી દેજે …..

સમજાવટ કરતો ના તું આટલેથી તારી, કે સંવારી દેજે હૈયાની ક્યારી,

ધરતો ના અવગુણો મારા તું હૈયે, કે સજાવટ કરી દેજે…..

અવગુણોથી ભરેલું છે હૈયું તો મારું, ચાહું છું સજાવટ એટલે તો તારી,

તારા પ્યારથી ને પ્રેમથી આજ તું એને નિખારી દેજે,

રુકાવટ કોઈ આવવા ના દેતો, સજાવટ કરી દેજે તું હૈયાની મારી,

પ્રેમના બદલામાં પ્રેમ લઈ લેજે, સજાવટ તું કરી દેજે …..

કે હૈયાની ખંડેરતાને તું હરી લેજે, સજાવટ તું કરી દેજે ….

સજાવટ કરી દેજે તું હૈયાની મારી ....(2)
Sajavata kari deje tum haiyani mari ....(2)

View Original
Increase Font Decrease Font

સજાવટ કરી દેજે તું હૈયાની મારી ....(2)

દઈશ ના હું તને કોઈ રિશ્વત રે એમાં, સજાવટ કરી દેજે …..

સમજાવટ કરતો ના તું આટલેથી તારી, કે સંવારી દેજે હૈયાની ક્યારી,

ધરતો ના અવગુણો મારા તું હૈયે, કે સજાવટ કરી દેજે…..

અવગુણોથી ભરેલું છે હૈયું તો મારું, ચાહું છું સજાવટ એટલે તો તારી,

તારા પ્યારથી ને પ્રેમથી આજ તું એને નિખારી દેજે,

રુકાવટ કોઈ આવવા ના દેતો, સજાવટ કરી દેજે તું હૈયાની મારી,

પ્રેમના બદલામાં પ્રેમ લઈ લેજે, સજાવટ તું કરી દેજે …..

કે હૈયાની ખંડેરતાને તું હરી લેજે, સજાવટ તું કરી દેજે ….

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

sajāvaṭa karī dējē tuṁ haiyānī mārī ....(2)

daīśa nā huṁ tanē kōī riśvata rē ēmāṁ, sajāvaṭa karī dējē …..

samajāvaṭa karatō nā tuṁ āṭalēthī tārī, kē saṁvārī dējē haiyānī kyārī,

dharatō nā avaguṇō mārā tuṁ haiyē, kē sajāvaṭa karī dējē…..

avaguṇōthī bharēluṁ chē haiyuṁ tō māruṁ, cāhuṁ chuṁ sajāvaṭa ēṭalē tō tārī,

tārā pyārathī nē prēmathī āja tuṁ ēnē nikhārī dējē,

rukāvaṭa kōī āvavā nā dētō, sajāvaṭa karī dējē tuṁ haiyānī mārī,

prēmanā badalāmāṁ prēma laī lējē, sajāvaṭa tuṁ karī dējē …..

kē haiyānī khaṁḍēratānē tuṁ harī lējē, sajāvaṭa tuṁ karī dējē ….