En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3924 | Date: 12-Sep-2000
2000-09-12
2000-09-12
દિલ તારું તૂટ્યું એમાં દોષી અન્યને શાને ગણે છે?
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dila-tarum-tutyum-emam-doshi-anyane-shane-gane-chhe
દિલ તારું તૂટ્યું એમાં દોષી અન્યને શાને ગણે છે?
ખમીર ખૂટ્યું એમાં, ફરિયાદ કરવા શાને બેસે છે?
સમયે સાધ્યું તે, હવે સમય પર તું શાને રડે છે?
ભૂલી ને ખુદના કાર્ય, ને વેરઝેર અન્ય પર શાને ઓકે છે?
કર્યું તે તારું ધાર્યું હવે અન્યને તું શાને ટોકે છે?
દવા કરવાને બદલે જખમને શાને કોતરે છે?
અન્યની વાત વાતમાં તું ખામી શાને શોધે છે?
તું ખુદ ખુદને ગેરમાર્ગે શાને દોરે છે, દિલ તારું….
કાબૂ ગુમાવ્યા તે તારો, મક્કમતાના દેખાવ શાને કરે છે?
તારા તૂટેલા દિલને સાંધવાને બદલે, દિલ અન્યનું શાને તોડે છે.
દિલ તારું તૂટ્યું એમાં દોષી અન્યને શાને ગણે છે?
Dila tarum tutyum emam doshi anyane shane gane chhe?
View Original
દિલ તારું તૂટ્યું એમાં દોષી અન્યને શાને ગણે છે?
ખમીર ખૂટ્યું એમાં, ફરિયાદ કરવા શાને બેસે છે?
સમયે સાધ્યું તે, હવે સમય પર તું શાને રડે છે?
ભૂલી ને ખુદના કાર્ય, ને વેરઝેર અન્ય પર શાને ઓકે છે?
કર્યું તે તારું ધાર્યું હવે અન્યને તું શાને ટોકે છે?
દવા કરવાને બદલે જખમને શાને કોતરે છે?
અન્યની વાત વાતમાં તું ખામી શાને શોધે છે?
તું ખુદ ખુદને ગેરમાર્ગે શાને દોરે છે, દિલ તારું….
કાબૂ ગુમાવ્યા તે તારો, મક્કમતાના દેખાવ શાને કરે છે?
તારા તૂટેલા દિલને સાંધવાને બદલે, દિલ અન્યનું શાને તોડે છે.
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
dila tāruṁ tūṭyuṁ ēmāṁ dōṣī anyanē śānē gaṇē chē?
khamīra khūṭyuṁ ēmāṁ, phariyāda karavā śānē bēsē chē?
samayē sādhyuṁ tē, havē samaya para tuṁ śānē raḍē chē?
bhūlī nē khudanā kārya, nē vērajhēra anya para śānē ōkē chē?
karyuṁ tē tāruṁ dhāryuṁ havē anyanē tuṁ śānē ṭōkē chē?
davā karavānē badalē jakhamanē śānē kōtarē chē?
anyanī vāta vātamāṁ tuṁ khāmī śānē śōdhē chē?
tuṁ khuda khudanē gēramārgē śānē dōrē chē, dila tāruṁ….
kābū gumāvyā tē tārō, makkamatānā dēkhāva śānē karē chē?
tārā tūṭēlā dilanē sāṁdhavānē badalē, dila anyanuṁ śānē tōḍē chē.
Previous Bhajan
જાણતો ને સમજતો થયો તને જ્યાં હું તો પ્રભુ
Next Bhajan
જાવું હતું જીવનમાં મારે તો ત્યાં, જ્યાં હું પહોંચ્યો નથી
Previous Gujarati Bhajan
જાણતો ને સમજતો થયો તને જ્યાં હું તો પ્રભુ
Next Gujarati Bhajan
જાવું હતું જીવનમાં મારે તો ત્યાં, જ્યાં હું પહોંચ્યો નથી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up