En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4721 | Date: 19-May-2018
2018-05-19
2018-05-19
દિલના પોકારને સાંભળે ના, એવું એ કરતો નથી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dilana-pokarane-sambhale-na-evum-e-karato-nathi
દિલના પોકારને સાંભળે ના, એવું એ કરતો નથી
સાચા દિલનો પોકાર, મારો વાલો દોડ્યા વિના રહેતો નથી
મદદ કરવા સતત તૈયાર, ક્ષણએકની વાર લગાડતો નથી
જીવનમાં શુભમંગલ ને શાંતિ સ્થાપ્યા વિના એ રહેતો નથી
જ્ઞાનની ગંગામાં એ ચાહે છે સહુને નવડાવવા
બાકાત એમાંથી એ કોઈને, રાખ્યા વિના રહેતો નથી
ગુણ-અવગુણને એ તો ક્યારે ચિત્ત ધરતો નથી
પ્રેમે પોકારે કોઈ એને તો, એ પ્રગટ થયા વિના રહેતો નથી
દર્દમુક્તિ આપે એ તો સહુને, દુઃખ હટવ્યા વિના રહેતો નથી
દિલનો પોકારને સાંભળે ના, એવું એ કરતો નથી
દિલના પોકારને સાંભળે ના, એવું એ કરતો નથી
Dilana pokarane sambhale na, evum e karato nathi
View Original
દિલના પોકારને સાંભળે ના, એવું એ કરતો નથી
સાચા દિલનો પોકાર, મારો વાલો દોડ્યા વિના રહેતો નથી
મદદ કરવા સતત તૈયાર, ક્ષણએકની વાર લગાડતો નથી
જીવનમાં શુભમંગલ ને શાંતિ સ્થાપ્યા વિના એ રહેતો નથી
જ્ઞાનની ગંગામાં એ ચાહે છે સહુને નવડાવવા
બાકાત એમાંથી એ કોઈને, રાખ્યા વિના રહેતો નથી
ગુણ-અવગુણને એ તો ક્યારે ચિત્ત ધરતો નથી
પ્રેમે પોકારે કોઈ એને તો, એ પ્રગટ થયા વિના રહેતો નથી
દર્દમુક્તિ આપે એ તો સહુને, દુઃખ હટવ્યા વિના રહેતો નથી
દિલનો પોકારને સાંભળે ના, એવું એ કરતો નથી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
dilanā pōkāranē sāṁbhalē nā, ēvuṁ ē karatō nathī
sācā dilanō pōkāra, mārō vālō dōḍyā vinā rahētō nathī
madada karavā satata taiyāra, kṣaṇaēkanī vāra lagāḍatō nathī
jīvanamāṁ śubhamaṁgala nē śāṁti sthāpyā vinā ē rahētō nathī
jñānanī gaṁgāmāṁ ē cāhē chē sahunē navaḍāvavā
bākāta ēmāṁthī ē kōīnē, rākhyā vinā rahētō nathī
guṇa-avaguṇanē ē tō kyārē citta dharatō nathī
prēmē pōkārē kōī ēnē tō, ē pragaṭa thayā vinā rahētō nathī
dardamukti āpē ē tō sahunē, duḥkha haṭavyā vinā rahētō nathī
dilanō pōkāranē sāṁbhalē nā, ēvuṁ ē karatō nathī
Previous Bhajan
જ્યાં રાખે તું મારી સતત સંભાળ, ત્યાં કરવાનું રહે મને શું કામ ?
Next Bhajan
જડમાં ને ચેતનમાં, કીડીમાં તું ને તું વસે છે
Previous Gujarati Bhajan
જ્યાં રાખે તું મારી સતત સંભાળ, ત્યાં કરવાનું રહે મને શું કામ ?
Next Gujarati Bhajan
જડમાં ને ચેતનમાં, કીડીમાં તું ને તું વસે છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up