En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4720 | Date: 19-May-2018
2018-05-19
2018-05-19
જ્યાં રાખે તું મારી સતત સંભાળ, ત્યાં કરવાનું રહે મને શું કામ ?
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jyam-rakhe-tum-mari-satata-sambhala-tyam-karavanum-rahe-mane-shum-kama
જ્યાં રાખે તું મારી સતત સંભાળ, ત્યાં કરવાનું રહે મને શું કામ ?
જ્યાં કરે બધું તું ને તું, જ્યાં કરાવે બધું તું ને તું, ત્યાં બાકી રહે શું કામ?
જ્યાં હર વ્યવહારમાં તું, જ્યાં હર આકારમાં તું, ત્યાં કરવાનું રહે શું કામ?
જ્યાં હટે ભેદભાવ તમામ, ત્યાં બાકી રહે ના કોઈ રે કામ
સમજાય ને અનુભવાય સત્તા તારી તમામ, ત્યાં રહે કરવાનું શું કામ ?
જ્યાં કરે-કરાવે બધું તું ને તું, અનુભવે એ ઊતરી રે જાય
માલિક છે તું આખા જગતનો, ના ચાલે અહીં બીજાનું રે કાંઈ
રાખે સંભાળ આખા જગતની રે તું, સત્ય આ જો સમજાય
હરપળ હરક્ષણ રાખે ધ્યાન તું બધું, ક્ષણએક પણ અજાગૃતિ ના વરતાય
જ્યાં રાખે તું મારી સતત સંભાળ, ત્યાં કરવાનું રહે મને શું કામ ?
Jyam rakhe tum mari satata sambhala, tyam karavanum rahe mane shum kama ?
View Original
જ્યાં રાખે તું મારી સતત સંભાળ, ત્યાં કરવાનું રહે મને શું કામ ?
જ્યાં કરે બધું તું ને તું, જ્યાં કરાવે બધું તું ને તું, ત્યાં બાકી રહે શું કામ?
જ્યાં હર વ્યવહારમાં તું, જ્યાં હર આકારમાં તું, ત્યાં કરવાનું રહે શું કામ?
જ્યાં હટે ભેદભાવ તમામ, ત્યાં બાકી રહે ના કોઈ રે કામ
સમજાય ને અનુભવાય સત્તા તારી તમામ, ત્યાં રહે કરવાનું શું કામ ?
જ્યાં કરે-કરાવે બધું તું ને તું, અનુભવે એ ઊતરી રે જાય
માલિક છે તું આખા જગતનો, ના ચાલે અહીં બીજાનું રે કાંઈ
રાખે સંભાળ આખા જગતની રે તું, સત્ય આ જો સમજાય
હરપળ હરક્ષણ રાખે
ધ્યાન
તું બધું, ક્ષણએક પણ અજાગૃતિ ના વરતાય
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
jyāṁ rākhē tuṁ mārī satata saṁbhāla, tyāṁ karavānuṁ rahē manē śuṁ kāma ?
jyāṁ karē badhuṁ tuṁ nē tuṁ, jyāṁ karāvē badhuṁ tuṁ nē tuṁ, tyāṁ bākī rahē śuṁ kāma?
jyāṁ hara vyavahāramāṁ tuṁ, jyāṁ hara ākāramāṁ tuṁ, tyāṁ karavānuṁ rahē śuṁ kāma?
jyāṁ haṭē bhēdabhāva tamāma, tyāṁ bākī rahē nā kōī rē kāma
samajāya nē anubhavāya sattā tārī tamāma, tyāṁ rahē karavānuṁ śuṁ kāma ?
jyāṁ karē-karāvē badhuṁ tuṁ nē tuṁ, anubhavē ē ūtarī rē jāya
mālika chē tuṁ ākhā jagatanō, nā cālē ahīṁ bījānuṁ rē kāṁī
rākhē saṁbhāla ākhā jagatanī rē tuṁ, satya ā jō samajāya
harapala harakṣaṇa rākhē dhyāna tuṁ badhuṁ, kṣaṇaēka paṇa ajāgr̥ti nā varatāya
Previous Bhajan
ક્ષણે ક્ષણે પરિવર્તિત થાતી આ સૃષ્ટિમાં
Next Bhajan
દિલના પોકારને સાંભળે ના, એવું એ કરતો નથી
Previous Gujarati Bhajan
ક્ષણે ક્ષણે પરિવર્તિત થાતી આ સૃષ્ટિમાં
Next Gujarati Bhajan
દિલના પોકારને સાંભળે ના, એવું એ કરતો નથી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up