En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3834 | Date: 09-Apr-2000
2000-04-09
2000-04-09
દિન પર દિન વિતાવતો જાઉં છું, જિંદગીના ખેલ હું ખેલતો જાઉં છું.
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dina-para-dina-vitavato-jaum-chhum-jindagina-khela-hum-khelato-jaum-chhum
દિન પર દિન વિતાવતો જાઉં છું, જિંદગીના ખેલ હું ખેલતો જાઉં છું.
ક્યારેક લહુથી લથપથ તો, ક્યારે રંગોથી રંગાતો જાઉં છું.
ખેલું છું ખેલ બધા જીતવાને, પણ જીતને શોધતો જાઉં છું.
પામીશ જીત હરએક મારા પ્રયત્ન પર, એ ખ્વાબ રચતી જાઉં છું.
ભૂલીને જખમ હૈયાના, પાછો હસતો મુસ્કુરાતો થઈ જાઉં છું.
દર્દની કહાની મારી ભૂલીને, કર્મમાં મગ્ન હું થઈ જાઉં છું.
ક્યારેક કિસ્મત તો ક્યારેક ખુદ પર, નજર તીરછી કરતો જાઉં છું.
ઉપરવાળાની મહેર ઉતરે, બસ એ ઇચ્છતો આગળ જાઉં છું
ખબર નથી મને કે આખર, હું શું કરતો જાઉં છું.
કહ્યું છે કાંઈક મેં પણ, કહેવાનું છે શું એ ભૂલતો જાઉં છું
દિન પર દિન વિતાવતો જાઉં છું, જિંદગીના ખેલ હું ખેલતો જાઉં છું.
Dina para dina vitavato jaum chhum, jindagina khela hum khelato jaum chhum.
View Original
દિન પર દિન વિતાવતો જાઉં છું, જિંદગીના ખેલ હું ખેલતો જાઉં છું.
ક્યારેક લહુથી લથપથ તો, ક્યારે રંગોથી રંગાતો જાઉં છું.
ખેલું છું ખેલ બધા જીતવાને, પણ જીતને શોધતો જાઉં છું.
પામીશ જીત હરએક મારા પ્રયત્ન પર, એ ખ્વાબ રચતી જાઉં છું.
ભૂલીને જખમ હૈયાના, પાછો હસતો મુસ્કુરાતો થઈ જાઉં છું.
દર્દની કહાની મારી ભૂલીને, કર્મમાં મગ્ન હું થઈ જાઉં છું.
ક્યારેક કિસ્મત તો ક્યારેક ખુદ પર, નજર તીરછી કરતો જાઉં છું.
ઉપરવાળાની મહેર ઉતરે, બસ એ ઇચ્છતો આગળ જાઉં છું
ખબર નથી મને કે આખર, હું શું કરતો જાઉં છું.
કહ્યું છે કાંઈક મેં પણ, કહેવાનું છે શું એ ભૂલતો જાઉં છું
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
dina para dina vitāvatō jāuṁ chuṁ, jiṁdagīnā khēla huṁ khēlatō jāuṁ chuṁ.
kyārēka lahuthī lathapatha tō, kyārē raṁgōthī raṁgātō jāuṁ chuṁ.
khēluṁ chuṁ khēla badhā jītavānē, paṇa jītanē śōdhatō jāuṁ chuṁ.
pāmīśa jīta haraēka mārā prayatna para, ē khvāba racatī jāuṁ chuṁ.
bhūlīnē jakhama haiyānā, pāchō hasatō muskurātō thaī jāuṁ chuṁ.
dardanī kahānī mārī bhūlīnē, karmamāṁ magna huṁ thaī jāuṁ chuṁ.
kyārēka kismata tō kyārēka khuda para, najara tīrachī karatō jāuṁ chuṁ.
uparavālānī mahēra utarē, basa ē icchatō āgala jāuṁ chuṁ
khabara nathī manē kē ākhara, huṁ śuṁ karatō jāuṁ chuṁ.
kahyuṁ chē kāṁīka mēṁ paṇa, kahēvānuṁ chē śuṁ ē bhūlatō jāuṁ chuṁ
Previous Bhajan
मानव जीवन की कहानी सुनो, कैसे गँवाया इस जीवन को ये सुनो
Next Bhajan
સાંભળવું હોય તો સાંભળજે, આંખ આડા કાન કરતો નહીં
Previous Gujarati Bhajan
સેવા-ચાકરી તમારી ના મળે, એમને એમ ઠાકોરજી, સેવાચાકરી તમારી
Next Gujarati Bhajan
સાંભળવું હોય તો સાંભળજે, આંખ આડા કાન કરતો નહીં
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up