En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3835 | Date: 09-Apr-2000
2000-04-09
2000-04-09
સાંભળવું હોય તો સાંભળજે, આંખ આડા કાન કરતો નહીં
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sambhalavum-hoya-to-sambhalaje-ankha-ada-kana-karato-nahim
સાંભળવું હોય તો સાંભળજે, આંખ આડા કાન કરતો નહીં
જો ના હોય સારા ભાવ ને સારા વિચારો મારા, તો એ કસૂર તારો છે
મૂંઝાય એ જ્યારે તારા વિના, ફરિયાદ કરીએ બીજા કોને
મેળાપ થયો નથી તારો ને મારો, છે ગુનો આપણા બંનેનો
હૈયાની હાલત કરી છે તે કેવી, કે બેચૈની વધારી હવે નિરાંતે તું સૂતો નહીં
વાર ના લગાડતો મારા રે વાલા તું, સમયમાં બંધાયો નથી
અમારા સમયનો ખ્યાલ રાખ્યા વિના રહેતો નહીં
જાણું છું કે મારા આસુંઓ તું જોઈ શકવાનો નથી, માટે આંસુઓ હું પાડવાનો નથી
ઝાઝી વાતોના તો ગાડા ભરાય, ભાર મારે હવે એવા ઊંચકવા નથી
વાતોના ભારના ગાડા મારે ઊંચકવા નથી, પણ તું આંખ આડા કાન ….
સાંભળવું હોય તો સાંભળજે, આંખ આડા કાન કરતો નહીં
Sambhalavum hoya to sambhalaje, ankha ada kana karato nahim
View Original
સાંભળવું હોય તો સાંભળજે, આંખ આડા કાન કરતો નહીં
જો ના હોય સારા ભાવ ને સારા વિચારો મારા, તો એ કસૂર તારો છે
મૂંઝાય એ જ્યારે તારા વિના, ફરિયાદ કરીએ બીજા કોને
મેળાપ થયો નથી તારો ને મારો, છે ગુનો આપણા બંનેનો
હૈયાની હાલત કરી છે તે કેવી, કે બેચૈની વધારી હવે નિરાંતે તું સૂતો નહીં
વાર ના લગાડતો મારા રે વાલા તું, સમયમાં બંધાયો નથી
અમારા સમયનો ખ્યાલ રાખ્યા વિના રહેતો નહીં
જાણું છું કે મારા આસુંઓ તું જોઈ શકવાનો નથી, માટે આંસુઓ હું પાડવાનો નથી
ઝાઝી વાતોના તો ગાડા ભરાય, ભાર મારે હવે એવા ઊંચકવા નથી
વાતોના ભારના ગાડા મારે ઊંચકવા નથી, પણ તું આંખ આડા કાન ….
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
sāṁbhalavuṁ hōya tō sāṁbhalajē, āṁkha āḍā kāna karatō nahīṁ
jō nā hōya sārā bhāva nē sārā vicārō mārā, tō ē kasūra tārō chē
mūṁjhāya ē jyārē tārā vinā, phariyāda karīē bījā kōnē
mēlāpa thayō nathī tārō nē mārō, chē gunō āpaṇā baṁnēnō
haiyānī hālata karī chē tē kēvī, kē bēcainī vadhārī havē nirāṁtē tuṁ sūtō nahīṁ
vāra nā lagāḍatō mārā rē vālā tuṁ, samayamāṁ baṁdhāyō nathī
amārā samayanō khyāla rākhyā vinā rahētō nahīṁ
jāṇuṁ chuṁ kē mārā āsuṁō tuṁ jōī śakavānō nathī, māṭē āṁsuō huṁ pāḍavānō nathī
jhājhī vātōnā tō gāḍā bharāya, bhāra mārē havē ēvā ūṁcakavā nathī
vātōnā bhāranā gāḍā mārē ūṁcakavā nathī, paṇa tuṁ āṁkha āḍā kāna ….
Previous Bhajan
દિન પર દિન વિતાવતો જાઉં છું, જિંદગીના ખેલ હું ખેલતો જાઉં છું.
Next Bhajan
નયનો શોધે છે તમને, અંતર ઝંખે છે તમને, મારા વાલા ક્યાં છુપાઈ વસ્યા છો તમે?
Previous Gujarati Bhajan
દિન પર દિન વિતાવતો જાઉં છું, જિંદગીના ખેલ હું ખેલતો જાઉં છું.
Next Gujarati Bhajan
નયનો શોધે છે તમને, અંતર ઝંખે છે તમને, મારા વાલા ક્યાં છુપાઈ વસ્યા છો તમે?
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up