En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Para Talks
Divine Experiences
About author
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Hymn No. 4503 | Date: 28-Aug-2015
2015-08-28
2015-08-28
દીવાનગીના જામ તો દિલબર પીવડાવી શકે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=divanagina-jama-to-dilabara-pivadavi-shake
દીવાનગીના જામ તો દિલબર પીવડાવી શકે
ના કોઈ અન્ય જામ તમને દીવાનો બનાવી શકે
નજરના જામ નજર પીવડાવી શકે,
પ્રેમ છલકતાં હૈયાં જ પ્રેમમાં રમાડી શકે
પામતા સ્પર્શ એવા હૃદયનો
હૃદય નાચી ઊઠે, પ્રેમથી છલકી ઊઠે
નજરે કરમ કરજો, એ ઇબાદત સાચી તો જ થઈ શકે
પૂર્ણતા જ તો પૂર્ણતા સુધી પહોંચાડી શકે
પીધા વગર જામ અનુભવ એનો ના થઈ શકે
કોરી વાતો ભીનાશનો અનુભવ ના કરાવી શકે
દીવાનગીના જામ તો દિલબર પીવડાવી શકે
View Original
દીવાનગીના જામ તો દિલબર પીવડાવી શકે
ના કોઈ અન્ય જામ તમને દીવાનો બનાવી શકે
નજરના જામ નજર પીવડાવી શકે,
પ્રેમ છલકતાં હૈયાં જ પ્રેમમાં રમાડી શકે
પામતા સ્પર્શ એવા હૃદયનો
હૃદય નાચી ઊઠે, પ્રેમથી છલકી ઊઠે
નજરે કરમ કરજો, એ ઇબાદત સાચી તો જ થઈ શકે
પૂર્ણતા જ તો પૂર્ણતા સુધી પહોંચાડી શકે
પીધા વગર જામ અનુભવ એનો ના થઈ શકે
કોરી વાતો ભીનાશનો અનુભવ ના કરાવી શકે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
dīvānagīnā jāma tō dilabara pīvaḍāvī śakē
nā kōī anya jāma tamanē dīvānō banāvī śakē
najaranā jāma najara pīvaḍāvī śakē,
prēma chalakatāṁ haiyāṁ ja prēmamāṁ ramāḍī śakē
pāmatā sparśa ēvā hr̥dayanō
hr̥daya nācī ūṭhē, prēmathī chalakī ūṭhē
najarē karama karajō, ē ibādata sācī tō ja thaī śakē
pūrṇatā ja tō pūrṇatā sudhī pahōṁcāḍī śakē
pīdhā vagara jāma anubhava ēnō nā thaī śakē
kōrī vātō bhīnāśanō anubhava nā karāvī śakē
Previous Bhajan
પ્રગટ સ્વરૂપ તારું પ્રેમથી છે ભરેલું, દિવ્ય અનુપમ રૂપ તારું છે દર્દ હરનારું
Next Bhajan
બદલશે ના જો તારા વ્યવહારને રે વર્તન, તો ક્યાંથી આવશે તારામાં પરિવર્તન
Previous Gujarati Bhajan
પ્રગટ સ્વરૂપ તારું પ્રેમથી છે ભરેલું, દિવ્ય અનુપમ રૂપ તારું છે દર્દ હરનારું
Next Gujarati Bhajan
બદલશે ના જો તારા વ્યવહારને રે વર્તન, તો ક્યાંથી આવશે તારામાં પરિવર્તન
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up