En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 2142 | Date: 28-May-1997
1997-05-28
1997-05-28
દિવસો વીતે છે જિંદગી ઘટે છે, એ વાતની તને જાણ છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=divaso-vite-chhe-jindagi-ghate-chhe-e-vatani-tane-jana-chhe
દિવસો વીતે છે જિંદગી ઘટે છે, એ વાતની તને જાણ છે
વિતેલૂ પળો નથી મળવાની તને, એ વાતથી ના તું અજાણ છે
તો જીવનને તારા તું વ્યર્થ ગુમાવે છે શાને, તું વ્યર્થ શાને વિતાવે છે
છોડી ને ખુદના દિલને, અન્યનું દિલ શાને તું બહેલાવે છે
ખોટી ખુશામતમાં તારા, જીવનની બલી તું કેમ આપે છે
સગાસંબંધી કે કુટુંબકબીલા, નથી કોઈ તારી સાથે આવવાના
તોય રાત દિન તું, એ જ ચિંતા ને એની જ વ્યાધિ કરતો જાય છે
છે સમજ તને થોડી તોય, કેમ જીવનની બાજી વ્યર્થ ગુમાવતો જાય છે
હસવું કે રડવું તારી આ વાત પર, ના એ તો ક્યારેય સમજાય છે
રાહ પર ચાલવામાં એવો મશગૂલ થઇ જાય છે, કે મંજિલને ભૂલી જાય છે
રહ્યું ભટકવું તો તારા હાથમાં પછી, તો તું શાને એનાથી તંગ આવી જાય છે
દિવસો વીતે છે જિંદગી ઘટે છે, એ વાતની તને જાણ છે
Divaso vite chhe jindagi ghate chhe, e vatani tane jana chhe
View Original
દિવસો વીતે છે જિંદગી ઘટે છે, એ વાતની તને જાણ છે
વિતેલૂ પળો નથી મળવાની તને, એ વાતથી ના તું અજાણ છે
તો જીવનને તારા તું વ્યર્થ ગુમાવે છે શાને, તું વ્યર્થ શાને વિતાવે છે
છોડી ને ખુદના દિલને, અન્યનું દિલ શાને તું બહેલાવે છે
ખોટી ખુશામતમાં તારા, જીવનની બલી તું કેમ આપે છે
સગાસંબંધી કે કુટુંબકબીલા, નથી કોઈ તારી સાથે આવવાના
તોય રાત દિન તું, એ જ ચિંતા ને એની જ વ્યાધિ કરતો જાય છે
છે સમજ તને થોડી તોય, કેમ જીવનની બાજી વ્યર્થ ગુમાવતો જાય છે
હસવું કે રડવું તારી આ વાત પર, ના એ તો ક્યારેય સમજાય છે
રાહ પર ચાલવામાં એવો મશગૂલ થઇ જાય છે, કે મંજિલને ભૂલી જાય છે
રહ્યું ભટકવું તો તારા હાથમાં પછી, તો તું શાને એનાથી તંગ આવી જાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
divasō vītē chē jiṁdagī ghaṭē chē, ē vātanī tanē jāṇa chē
vitēlū palō nathī malavānī tanē, ē vātathī nā tuṁ ajāṇa chē
tō jīvananē tārā tuṁ vyartha gumāvē chē śānē, tuṁ vyartha śānē vitāvē chē
chōḍī nē khudanā dilanē, anyanuṁ dila śānē tuṁ bahēlāvē chē
khōṭī khuśāmatamāṁ tārā, jīvananī balī tuṁ kēma āpē chē
sagāsaṁbaṁdhī kē kuṭuṁbakabīlā, nathī kōī tārī sāthē āvavānā
tōya rāta dina tuṁ, ē ja ciṁtā nē ēnī ja vyādhi karatō jāya chē
chē samaja tanē thōḍī tōya, kēma jīvananī bājī vyartha gumāvatō jāya chē
hasavuṁ kē raḍavuṁ tārī ā vāta para, nā ē tō kyārēya samajāya chē
rāha para cālavāmāṁ ēvō maśagūla thai jāya chē, kē maṁjilanē bhūlī jāya chē
rahyuṁ bhaṭakavuṁ tō tārā hāthamāṁ pachī, tō tuṁ śānē ēnāthī taṁga āvī jāya chē
Previous Bhajan
કેમ સમજાવું હું કોઈને કે મારી ખૂશી છે તું, મને તારા વીણ ખૂશી ક્યાંય મળતી નથી
Next Bhajan
करना है बहुत कुछ जीवन में, पर सबकुछ तो हो नही सकता।
Previous Gujarati Bhajan
કેમ સમજાવું હું કોઈને કે મારી ખૂશી છે તું, મને તારા વીણ ખૂશી ક્યાંય મળતી નથી
Next Gujarati Bhajan
માન અપમાનની ભીડમાં વારે ઘડીએ હું શામિલ થઇ જાઉં છું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up