En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 2147 | Date: 12-Jun-1997
1997-06-12
1997-06-12
માન અપમાનની ભીડમાં વારે ઘડીએ હું શામિલ થઇ જાઉં છું
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mana-apamanani-bhidamam-vare-ghadie-hum-shamila-thai-jaum-chhum
માન અપમાનની ભીડમાં વારે ઘડીએ હું શામિલ થઇ જાઉં છું
ચાહું છું શાંતિથી રહેવા પણ, અશાંતીનો ભોગ બની જાઉં છું
નથી જોઈતી મહેરબાની આવી કોઈ અન્યની, તો મારા ખુદ પર આવી મહેર કરતો જાઉં છું
ધ્યેય તરફ આગળ વધવાને બદલે, પીછેહઠ હું કરતો જાઉં છું
ખોટી છેડછાડમાં, ખોટા આડંબરમાં સમયના સ્તવનો ખોતો જાઉં છું
અહેસાસ છે દિલને પોતાની ભૂલોનો, તોય વધારો એમાં કરતો જાઉં છું
ક્યારેક જાણીને, ક્યારેક અજાણતામાં, એ સમામા હું પ્રવેશી જાઉં છું
નથી રાહ જે મારી, એ રાહ પર હું ચાલતો થઇ જાઉં છું
સુખના ભોગમાં, દુઃખના પંજામાં સપડાતો જાઉં છું
પ્રકાશ પાથરવાને બદલે, જીવનમાં મારા હું અંધકાર પાથરતો જાઉં છું
માન અપમાનની ભીડમાં વારે ઘડીએ હું શામિલ થઇ જાઉં છું
Mana apamanani bhidamam vare ghadie hum shamila thai jaum chhum
View Original
માન અપમાનની ભીડમાં વારે ઘડીએ હું શામિલ થઇ જાઉં છું
ચાહું છું શાંતિથી રહેવા પણ, અશાંતીનો ભોગ બની જાઉં છું
નથી જોઈતી મહેરબાની આવી કોઈ અન્યની, તો મારા ખુદ પર આવી મહેર કરતો જાઉં છું
ધ્યેય તરફ આગળ વધવાને બદલે, પીછેહઠ હું કરતો જાઉં છું
ખોટી છેડછાડમાં, ખોટા આડંબરમાં સમયના સ્તવનો ખોતો જાઉં છું
અહેસાસ છે દિલને પોતાની ભૂલોનો, તોય વધારો એમાં કરતો જાઉં છું
ક્યારેક જાણીને, ક્યારેક અજાણતામાં, એ સમામા હું પ્રવેશી જાઉં છું
નથી રાહ જે મારી,
એ રાહ પર હું ચાલતો થઇ જાઉં છું
સુખના ભોગમાં, દુઃખના પંજામાં સપડાતો જાઉં છું
પ્રકાશ પાથરવાને બદલે, જીવનમાં મારા હું અંધકાર પાથરતો જાઉં છું
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
māna apamānanī bhīḍamāṁ vārē ghaḍīē huṁ śāmila thai jāuṁ chuṁ
cāhuṁ chuṁ śāṁtithī rahēvā paṇa, aśāṁtīnō bhōga banī jāuṁ chuṁ
nathī jōītī mahērabānī āvī kōī anyanī, tō mārā khuda para āvī mahēra karatō jāuṁ chuṁ
dhyēya tarapha āgala vadhavānē badalē, pīchēhaṭha huṁ karatō jāuṁ chuṁ
khōṭī chēḍachāḍamāṁ, khōṭā āḍaṁbaramāṁ samayanā stavanō khōtō jāuṁ chuṁ
ahēsāsa chē dilanē pōtānī bhūlōnō, tōya vadhārō ēmāṁ karatō jāuṁ chuṁ
kyārēka jāṇīnē, kyārēka ajāṇatāmāṁ, ē samāmā huṁ pravēśī jāuṁ chuṁ
nathī rāha jē mārī, ē rāha para huṁ cālatō thai jāuṁ chuṁ
sukhanā bhōgamāṁ, duḥkhanā paṁjāmāṁ sapaḍātō jāuṁ chuṁ
prakāśa pātharavānē badalē, jīvanamāṁ mārā huṁ aṁdhakāra pātharatō jāuṁ chuṁ
Previous Bhajan
गुजरते-गुजरते वक्त गुजरता गया, जिसका ध्यान हमें ना रहा।
Next Bhajan
ना चैन है, ना बेचैनी है, ना जाने कुछ अजीब हमारे हाल है।
Previous Gujarati Bhajan
દિવસો વીતે છે જિંદગી ઘટે છે, એ વાતની તને જાણ છે
Next Gujarati Bhajan
મારા મનના ઘોડલાની લગામ પ્રભુ, તમારા હાથમાં રે લેજો એને જરા થામવાનું કહેજો
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up