View Hymn (Bhajan)

Sr No. 31 | Date: August 19921992-08-01દિવ્યતા તારી જોઈ પ્રભુ, હું તો હરખાઈ ગઈ રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=divyata-tari-joi-prabhu-hum-to-harakhai-gai-reદિવ્યતા તારી જોઈ પ્રભુ, હું તો હરખાઈ ગઈ રે

દિવ્ય શક્તિના દર્શન પછી પણ, ન સમજી તારા સ્વરૂપને

સરખામણીમાં ને સરખામણીમાં મેં ન મ્હાણી તારી સુંદરતાને

અહંરૂપી નાવડીમાં બેસીને, ડગુમગુ થાતી હું રહી

સત્ય ઉપર શંકા લાવી, વિશ્વાસ વિનાની હું તો ફરતી રહી

દિવ્યતા તારી જોઈ પ્રભુ, હું તો હરખાઈ ગઈ રે
Divyata tari joi prabhu, hu to harkhai gai re

View Original
Increase Font Decrease Font

 
દિવ્યતા તારી જોઈ પ્રભુ, હું તો હરખાઈ ગઈ રે

દિવ્ય શક્તિના દર્શન પછી પણ, ન સમજી તારા સ્વરૂપને

સરખામણીમાં ને સરખામણીમાં મેં ન મ્હાણી તારી સુંદરતાને

અહંરૂપી નાવડીમાં બેસીને, ડગુમગુ થાતી હું રહી

સત્ય ઉપર શંકા લાવી, વિશ્વાસ વિનાની હું તો ફરતી રહી



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


divyatā tārī jōī prabhu, huṁ tō harakhāī gaī rē

divya śaktinā darśana pachī paṇa, na samajī tārā svarūpanē

sarakhāmaṇīmāṁ nē sarakhāmaṇīmāṁ mēṁ na mhāṇī tārī suṁdaratānē

ahaṁrūpī nāvaḍīmāṁ bēsīnē, ḍagumagu thātī huṁ rahī

satya upara śaṁkā lāvī, viśvāsa vinānī huṁ tō pharatī rahī
Explanation in English Increase Font Decrease Font

Beholding your divinity, oh God, I was filled with absolute joy.

Yet, even after witnessing your divine power, I failed to comprehend your true form.

Caught up in endless, petty comparisons, I failed to enjoy your magnificent beauty.

Seated inside a boat of ego, I kept swaying unsteadily back and forth.

Bringing doubt upon the absolute truth, I kept wandering around devoid of any faith.