En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4597 | Date: 13-May-2017
2017-05-13
2017-05-13
દિવ્યતાનાં દાન દેનારા હે મારા પરમ ગુરુ, પ્રભુ પ્રણામ સ્વીકારજો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=divyatanam-dana-denara-he-mara-parama-guru-prabhu-pranama-svikarajo
દિવ્યતાનાં દાન દેનારા હે મારા પરમ ગુરુ, પ્રભુ પ્રણામ સ્વીકારજો
દિવ્યતાનાં સીંચન કરનારા મારા વાલા, પ્રેમે અમારા નમન સ્વીકારજો
દિવ્ય ધારાઓનું આ સૃષ્ટિમાં વહન કરનારા આદીગુરુ, વંદન અમારા સ્વીકારજો
સકળ સૃષ્ટિમાં વ્યાપક હે પરમેશ્વર, અમ પર કૃપા તમારી વરસાવજો
વસજો વહાલા એવા અમારી દૃષ્ટિમાં, કે દર્શન તમારાં નિત્ય કરાવજો
દિલને રંગીને તમારા રંગમાં, તમારું સીંચન એમાં કરાવજો
સતત તમારામાં મગ્ન રહીએ, અગન હૈયે એવી લગાડજો
એક રંગે સદા સંગે, તમારા એકરૂપતાના રંગે અમને રંગજો
દૃષ્ટિમાં અમારી પ્રભુ પ્રકાશ તમારા પાથરજો, હે દિવ્યતાનાં દાન...
દિવ્યતાનાં દાન દેનારા હે મારા પરમ ગુરુ, પ્રભુ પ્રણામ સ્વીકારજો
Divyatanam dana denara he mara parama guru, prabhu pranama svikarajo
View Original
દિવ્યતાનાં દાન દેનારા હે મારા પરમ ગુરુ, પ્રભુ પ્રણામ સ્વીકારજો
દિવ્યતાનાં સીંચન કરનારા મારા વાલા, પ્રેમે અમારા નમન સ્વીકારજો
દિવ્ય ધારાઓનું આ સૃષ્ટિમાં વહન કરનારા આદીગુરુ, વંદન અમારા સ્વીકારજો
સકળ સૃષ્ટિમાં વ્યાપક હે પરમેશ્વર, અમ પર
કૃપા
તમારી વરસાવજો
વસજો વહાલા એવા અમારી દૃષ્ટિમાં, કે દર્શન તમારાં નિત્ય કરાવજો
દિલને રંગીને તમારા રંગમાં, તમારું સીંચન એમાં કરાવજો
સતત તમારામાં મગ્ન રહીએ, અગન હૈયે એવી લગાડજો
એક રંગે સદા સંગે, તમારા એકરૂપતાના રંગે અમને રંગજો
દૃષ્ટિમાં અમારી પ્રભુ પ્રકાશ તમારા પાથરજો, હે દિવ્યતાનાં દાન...
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
divyatānāṁ dāna dēnārā hē mārā parama guru, prabhu praṇāma svīkārajō
divyatānāṁ sīṁcana karanārā mārā vālā, prēmē amārā namana svīkārajō
divya dhārāōnuṁ ā sr̥ṣṭimāṁ vahana karanārā ādīguru, vaṁdana amārā svīkārajō
sakala sr̥ṣṭimāṁ vyāpaka hē paramēśvara, ama para kr̥pā tamārī varasāvajō
vasajō vahālā ēvā amārī dr̥ṣṭimāṁ, kē darśana tamārāṁ nitya karāvajō
dilanē raṁgīnē tamārā raṁgamāṁ, tamāruṁ sīṁcana ēmāṁ karāvajō
satata tamārāmāṁ magna rahīē, agana haiyē ēvī lagāḍajō
ēka raṁgē sadā saṁgē, tamārā ēkarūpatānā raṁgē amanē raṁgajō
dr̥ṣṭimāṁ amārī prabhu prakāśa tamārā pātharajō, hē divyatānāṁ dāna...
Previous Bhajan
સતત તારામાં રહું, સતત તારામાં રહું, સતત તારામાં રહું
Next Bhajan
નિરાકાર બની સઘળે વ્યાપ્ત રહેનારા
Previous Gujarati Bhajan
સતત તારામાં રહું, સતત તારામાં રહું, સતત તારામાં રહું
Next Gujarati Bhajan
નિરાકાર બની સઘળે વ્યાપ્ત રહેનારા
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up