En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4598 | Date: 13-May-2017
2017-05-13
2017-05-13
નિરાકાર બની સઘળે વ્યાપ્ત રહેનારા
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nirakara-bani-saghale-vyapta-rahenara
નિરાકાર બની સઘળે વ્યાપ્ત રહેનારા
સગુણ સાકાર બનીને પ્રગટ થનારા
હરક્ષણ હરપળ નવી નવી લીલાઓ રચનારા
સહુમાં રહેનારા, તોય ના દેખાવનારા
બધું કર્યા પછી પણ અકર્તા બની રહેનારા
સમજીને પણ સમજમાં ના આવનારા
મનુષ્યની બુદ્ધિને ચકરાવે ચડાવનારા
પ્રેમભાવથી સદૈવ તમે બંધાવનારા
વહાલા જાણવા તમને કઠિન નથી, પણ આસાન નથી
પામવા તમને આસાન નથી, દુર્લભ છે
નિરાકાર બની સઘળે વ્યાપ્ત રહેનારા
Nirakara bani saghale vyapta rahenara
View Original
નિરાકાર બની સઘળે વ્યાપ્ત રહેનારા
સગુણ સાકાર બનીને પ્રગટ થનારા
હરક્ષણ હરપળ નવી નવી લીલાઓ રચનારા
સહુમાં રહેનારા, તોય ના દેખાવનારા
બધું કર્યા પછી પણ અકર્તા બની રહેનારા
સમજીને પણ સમજમાં ના આવનારા
મનુષ્યની બુદ્ધિને ચકરાવે ચડાવનારા
પ્રેમભાવથી સદૈવ તમે બંધાવનારા
વહાલા જાણવા તમને કઠિન નથી, પણ આસાન નથી
પામવા તમને આસાન નથી, દુર્લભ છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
nirākāra banī saghalē vyāpta rahēnārā
saguṇa sākāra banīnē pragaṭa thanārā
harakṣaṇa harapala navī navī līlāō racanārā
sahumāṁ rahēnārā, tōya nā dēkhāvanārā
badhuṁ karyā pachī paṇa akartā banī rahēnārā
samajīnē paṇa samajamāṁ nā āvanārā
manuṣyanī buddhinē cakarāvē caḍāvanārā
prēmabhāvathī sadaiva tamē baṁdhāvanārā
vahālā jāṇavā tamanē kaṭhina nathī, paṇa āsāna nathī
pāmavā tamanē āsāna nathī, durlabha chē
Previous Bhajan
દિવ્યતાનાં દાન દેનારા હે મારા પરમ ગુરુ, પ્રભુ પ્રણામ સ્વીકારજો
Next Bhajan
પળપળ વીતતી જાય છે, ક્ષણક્ષણ વીતતી જાય છે
Previous Gujarati Bhajan
દિવ્યતાનાં દાન દેનારા હે મારા પરમ ગુરુ, પ્રભુ પ્રણામ સ્વીકારજો
Next Gujarati Bhajan
પળપળ વીતતી જાય છે, ક્ષણક્ષણ વીતતી જાય છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up