View Hymn (Bhajan)

Sr No. 61 | Date: 24-Aug-19921992-08-24દુઃખી ને દુઃખી રહ્યો આ સંસારમાં, ઘડી માટે ન મળ્યું સુખ મનેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=duhkhi-ne-duhkhi-rahyo-a-sansaramam-ghadi-mate-sukhane-na-malyoદુઃખી ને દુઃખી રહ્યો આ સંસારમાં, ઘડી માટે ન મળ્યું સુખ મને

અરે! ન હતો જ્યાં વિશ્વાસ મારામાં, તો બીજામાં કેમ રખાય એને?

રડતો ને કકળતો રહ્યો જીવનમાં, જીવનની વ્યથાથી ઘેરાઈને

ન લીધું ક્યારેય પ્રભુનું નામ, કે સાંત્વના એમાં ક્યાંથી મળે મને?

અપમાન જ કરતો રહ્યો બીજાનું, તો સ્વમાન ક્યાંથી મળે?

અશાંતિને વસાવી જ્યાં હૈયે, ત્યાં સાચું સુખ કેમ મળે?

દુઃખી ને દુઃખી રહ્યો આ સંસારમાં, ઘડી માટે ન મળ્યું સુખ મને
Dukhi ne dukhi rahyo aa sansarma, ghadi maate na malyu sukh mane

View Original
Increase Font Decrease Font

દુઃખી ને દુઃખી રહ્યો આ સંસારમાં, ઘડી માટે ન મળ્યું સુખ મને

અરે! ન હતો જ્યાં વિશ્વાસ મારામાં, તો બીજામાં કેમ રખાય એને?

રડતો ને કકળતો રહ્યો જીવનમાં, જીવનની વ્યથાથી ઘેરાઈને

ન લીધું ક્યારેય પ્રભુનું નામ, કે સાંત્વના એમાં ક્યાંથી મળે મને?

અપમાન જ કરતો રહ્યો બીજાનું, તો સ્વમાન ક્યાંથી મળે?

અશાંતિને વસાવી જ્યાં હૈયે, ત્યાં સાચું સુખ કેમ મળે?

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

duḥkhī nē duḥkhī rahyō ā saṁsāramāṁ, ghaḍī māṭē na malyuṁ sukha manē

arē! na hatō jyāṁ viśvāsa mārāmāṁ, tō bījāmāṁ kēma rakhāya ēnē?

raḍatō nē kakalatō rahyō jīvanamāṁ, jīvananī vyathāthī ghērāīnē

na līdhuṁ kyārēya prabhunuṁ nāma, kē sāṁtvanā ēmāṁ kyāṁthī malē manē?

apamāna ja karatō rahyō bījānuṁ, tō svamāna kyāṁthī malē?

aśāṁtinē vasāvī jyāṁ haiyē, tyāṁ sācuṁ sukha kēma malē?
Explanation in English Increase Font Decrease Font

I remained miserable and sad in this world, not for a moment did I find happiness.

Alas! When I had no faith in myself, how could I place it in others?

I kept crying and lamenting in life, surrounded by life's deep agonies.

I never uttered the name of the Lord, so how could I find solace there?

I kept insulting others, so how could I ever receive self-respect?

When I housed restlessness within my heart, how could true happiness ever be found?