View Hymn (Bhajan)

Sr No. 62 | Date: 24-Aug-19921992-08-24શ્વાસ તો સરકતા જાય છે જીવનમાંથી, શ્વાસ તો સરકતા જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shvaso-to-sarakta-jaya-chhe-jivanamanthi-shvasa-to-sarakato-jaya-chheશ્વાસ તો સરકતા જાય છે જીવનમાંથી, શ્વાસ તો સરકતા જાય છે

સરકતા શ્વાસને ન તો પકડી શકાય છે

પકડવા જતાં એને, જીવન તો વહેતું જાય છે

જીવનના વહેણમાં, સહુ કોઈ તણાતું જાય છે

મળ્યું જેને પાટિયું, કિનારે એ તો પહોંચી જાય છે

બાકી અધવચ્ચે ડૂબકાં ખાતા ને ખાતા રહી જાય છે

શ્વાસ તો સરકતા જાય છે જીવનમાંથી, શ્વાસ તો સરકતા જાય છે
Shvas to sarkata jay chhe jivanmathi, shvas to sarkata jay chhe

View Original
Increase Font Decrease Font

 
શ્વાસ તો સરકતા જાય છે જીવનમાંથી, શ્વાસ તો સરકતા જાય છે

સરકતા શ્વાસને ન તો પકડી શકાય છે

પકડવા જતાં એને, જીવન તો વહેતું જાય છે

જીવનના વહેણમાં, સહુ કોઈ તણાતું જાય છે

મળ્યું જેને પાટિયું, કિનારે એ તો પહોંચી જાય છે

બાકી અધવચ્ચે ડૂબકાં ખાતા ને ખાતા રહી જાય છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


śvāsa tō sarakatā jāya chē jīvanamāṁthī, śvāsa tō sarakatā jāya chē

sarakatā śvāsanē na tō pakaḍī śakāya chē

pakaḍavā jatāṁ ēnē, jīvana tō vahētuṁ jāya chē

jīvananā vahēṇamāṁ, sahu kōī taṇātuṁ jāya chē

malyuṁ jēnē pāṭiyuṁ, kinārē ē tō pahōṁcī jāya chē

bākī adhavaccē ḍūbakāṁ khātā nē khātā rahī jāya chē
Explanation in English Increase Font Decrease Font

Breaths are slipping away from life, breaths are slipping away.

These slipping breaths cannot be caught or held.

While trying to catch them, life just keeps flowing on.

In the current of life, everyone keeps getting swept away.

The one who finds a wooden plank reaches the shore safely.

The rest are left behind, gasping and sinking in the middle.