View Hymn (Bhajan)

Hymn No. 2979 | Date: 04-Nov-19981998-11-04એકવાર આવો તમે પ્રભુ મારા હૈયાની ભીંસમાં, મજા તમને આવી જાશેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ekavara-avo-tame-prabhu-mara-haiyani-bhinsamam-maja-tamane-avi-jasheએકવાર આવો તમે પ્રભુ મારા હૈયાની ભીંસમાં, મજા તમને આવી જાશે

પાડસો ના ચીસ તમે એમાં, એ મીઠાશની મોકળાશ મેળવવા આવો તમે હૈયાની …

નજરથી મળી નજર, નજરને ચેન મળ્યું, હવે હૈયાથી હૈયું મેળવી આરામ આપો, એક …

દીધું છે હૈયું હૈયાની ધડકન ઝીલવાને, દેવા પ્રેમનું સ્થાન બની ગયું છે એ એકવાર ….

પ્યારની ભીંસમાં ભીંસાયેલો હું પ્રભુ, ચાહું છું ભીંસી નાખું તને મારી ભીંસમાં

બંધનમાં પણ આવશે મજા તને લેવા એ આનંદ, પ્રભુ આવીજા મારી ભીંસમાં …

મારી ભાવનાઓમાં ભિંજાઈ જઈશ તું, કે બેચેન તું રહીશ, ના એકવાર આવો ….

જાણી જાશો તમે મારા હૈયાની હાલતને, અજાણ્યો હું પણ તમારી હાલતથી રહીશ ના એકવાર …

છુપાયા ઘણું તમે અહીં તહીં તડપાવી, વધારે ના તમે પડશો, ના કે આવો એકવાર …

આવીશ જો એકવાર તો પાછા તમે ક્યાં જશો ના કે એકવાર આવો …

એકવાર આવો તમે પ્રભુ મારા હૈયાની ભીંસમાં, મજા તમને આવી જાશે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ēkavāra āvō tamē prabhu mārā haiyānī bhīṁsamāṁ, majā tamanē āvī jāśē

pāḍasō nā cīsa tamē ēmāṁ, ē mīṭhāśanī mōkalāśa mēlavavā āvō tamē haiyānī …

najarathī malī najara, najaranē cēna malyuṁ, havē haiyāthī haiyuṁ mēlavī ārāma āpō, ēka …

dīdhuṁ chē haiyuṁ haiyānī dhaḍakana jhīlavānē, dēvā prēmanuṁ sthāna banī gayuṁ chē ē ēkavāra ….

pyāranī bhīṁsamāṁ bhīṁsāyēlō huṁ prabhu, cāhuṁ chuṁ bhīṁsī nākhuṁ tanē mārī bhīṁsamāṁ

baṁdhanamāṁ paṇa āvaśē majā tanē lēvā ē ānaṁda, prabhu āvījā mārī bhīṁsamāṁ …

mārī bhāvanāōmāṁ bhiṁjāī jaīśa tuṁ, kē bēcēna tuṁ rahīśa, nā ēkavāra āvō ….

jāṇī jāśō tamē mārā haiyānī hālatanē, ajāṇyō huṁ paṇa tamārī hālatathī rahīśa nā ēkavāra …

chupāyā ghaṇuṁ tamē ahīṁ tahīṁ taḍapāvī, vadhārē nā tamē paḍaśō, nā kē āvō ēkavāra …

āvīśa jō ēkavāra tō pāchā tamē kyāṁ jaśō nā kē ēkavāra āvō …