View Hymn (Bhajan)

Sr No. 3861 | Date: 05-May-20002000-05-05ઘેરાયો ઘેરાઓથી બહુ, થોડી એકાંતની ક્ષણોને ઝંખું છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=gherayo-gheraothi-bahu-thodi-ekantani-kshanone-jankhum-chhumઘેરાયો ઘેરાઓથી બહુ, થોડી એકાંતની ક્ષણોને ઝંખું છું

ઇચ્છાઓથી થાવું છે મુક્ત, જીવનમાં રે મારે

લઈ એક મહેચ્છાનો સહારો, ઇચ્છાઓ છોડવા ઝંખુ છું

પહોંચીને શું કરું, અન્યના દિલની ગહેરાઈ સુધી

મારે તો મારા દિલની ગહેરાઈના તાર સુધી પહોંચવું છે

જીવનની મારી પળોની સંગ, હું પૂરે પૂરો રહેવા માંગુ છું

નફરત નથી આ જહાંનથી મારે, ના હું કોઈને પરેશાન કરવા માંગુ છું

દુઃખ ના લગાડશો મને ચાહવાવાળા, ના હું બેવફાઈ કરવા માંગુ છું

પુકારી રહી છે મંજિલ મને ક્યારથી, એની સદા સાંભળવા માંગુ છું

અરમાનોના ભાર નીચે દબાઈ ગયો છું, કે જીવનને જિંદાદિલીના રંગથી રંગવા માંગુ છું

કાંઈ નહી હું તો જીવનમાં મંજિલ પામવા માંગુ છું

ઘેરાયો ઘેરાઓથી બહુ, થોડી એકાંતની ક્ષણોને ઝંખું છું
Gherayo gheraothi bahu, thodi ekantani kshanone jankhum chhum

View Original
Increase Font Decrease Font

ઘેરાયો ઘેરાઓથી બહુ, થોડી એકાંતની ક્ષણોને ઝંખું છું

ઇચ્છાઓથી થાવું છે મુક્ત, જીવનમાં રે મારે

લઈ એક મહેચ્છાનો સહારો, ઇચ્છાઓ છોડવા ઝંખુ છું

પહોંચીને શું કરું, અન્યના દિલની ગહેરાઈ સુધી

મારે તો મારા દિલની ગહેરાઈના તાર સુધી પહોંચવું છે

જીવનની મારી પળોની સંગ, હું પૂરે પૂરો રહેવા માંગુ છું

નફરત નથી આ જહાંનથી મારે, ના હું કોઈને પરેશાન કરવા માંગુ છું

દુઃખ ના લગાડશો મને ચાહવાવાળા, ના હું બેવફાઈ કરવા માંગુ છું

પુકારી રહી છે મંજિલ મને ક્યારથી, એની સદા સાંભળવા માંગુ છું

અરમાનોના ભાર નીચે દબાઈ ગયો છું, કે જીવનને જિંદાદિલીના રંગથી રંગવા માંગુ છું

કાંઈ નહી હું તો જીવનમાં મંજિલ પામવા માંગુ છું

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ghērāyō ghērāōthī bahu, thōḍī ēkāṁtanī kṣaṇōnē jhaṁkhuṁ chuṁ

icchāōthī thāvuṁ chē mukta, jīvanamāṁ rē mārē

laī ēka mahēcchānō sahārō, icchāō chōḍavā jhaṁkhu chuṁ

pahōṁcīnē śuṁ karuṁ, anyanā dilanī gahērāī sudhī

mārē tō mārā dilanī gahērāīnā tāra sudhī pahōṁcavuṁ chē

jīvananī mārī palōnī saṁga, huṁ pūrē pūrō rahēvā māṁgu chuṁ

napharata nathī ā jahāṁnathī mārē, nā huṁ kōīnē parēśāna karavā māṁgu chuṁ

duḥkha nā lagāḍaśō manē cāhavāvālā, nā huṁ bēvaphāī karavā māṁgu chuṁ

pukārī rahī chē maṁjila manē kyārathī, ēnī sadā sāṁbhalavā māṁgu chuṁ

aramānōnā bhāra nīcē dabāī gayō chuṁ, kē jīvananē jiṁdādilīnā raṁgathī raṁgavā māṁgu chuṁ

kāṁī nahī huṁ tō jīvanamāṁ maṁjila pāmavā māṁgu chuṁ