View Hymn (Bhajan)

Sr No. 3860 | Date: 28-Apr-20002000-04-28હૈયાને હૈયાની વાત કહેવા દેજો તમે, નયનો નચાવતા આવતા નાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=haiyane-haiyani-vata-kaheva-dejo-tame-nayano-nachavata-avata-naહૈયાને હૈયાની વાત કહેવા દેજો તમે, નયનો નચાવતા આવતા ના

ભુલાઈ જાશે ત્યાં હૈયાની રે વાત …..

તમે નાચત ના, તમે બોલતા ના, તમે નયનો સામેથી હટતા ના

છે રીત તમારી તો આવળી ને અવળી, અમારી સવળી વાતને અવળી સમજતા ના

કાંઈક શરારતો તમે સંગ અમારી કરતા ના

કરી દેશું જ્યાં આંખો બંધ, આવજો તમે ત્યાં દોડી દોડી

અરે છુપાઈને તમે બધું, અમને તલસાવતા ના

લટક મટકતી ચાલ ચાલી, કરજો ના અમારા હૈયાના ટૂકડા, મહેરબાની રાખજો

પ્યારથી ધીમે ધીમે તમે પાસે અમારી, આવવાનું ભૂલતા ના

ભૂલીએ અમે ખુદને, જોઈને તમને પણ, તમે તમારા હૈયાની વાત કરવાનું ભૂલતા ના

હૈયાને હૈયાની વાત કહેવા દેજો તમે, નયનો નચાવતા આવતા ના
Haiyane haiyani vata kaheva dejo tame, nayano nachavata avata na

View Original
Increase Font Decrease Font

હૈયાને હૈયાની વાત કહેવા દેજો તમે, નયનો નચાવતા આવતા ના

ભુલાઈ જાશે ત્યાં હૈયાની રે વાત …..

તમે નાચત ના, તમે બોલતા ના, તમે નયનો સામેથી હટતા ના

છે રીત તમારી તો આવળી ને અવળી, અમારી સવળી વાતને અવળી સમજતા ના

કાંઈક શરારતો તમે સંગ અમારી કરતા ના

કરી દેશું જ્યાં આંખો બંધ, આવજો તમે ત્યાં દોડી દોડી

અરે છુપાઈને તમે બધું, અમને તલસાવતા ના

લટક મટકતી ચાલ ચાલી, કરજો ના અમારા હૈયાના ટૂકડા, મહેરબાની રાખજો

પ્યારથી ધીમે ધીમે તમે પાસે અમારી, આવવાનું ભૂલતા ના

ભૂલીએ અમે ખુદને, જોઈને તમને પણ, તમે તમારા હૈયાની વાત કરવાનું ભૂલતા ના

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

haiyānē haiyānī vāta kahēvā dējō tamē, nayanō nacāvatā āvatā nā

bhulāī jāśē tyāṁ haiyānī rē vāta …..

tamē nācata nā, tamē bōlatā nā, tamē nayanō sāmēthī haṭatā nā

chē rīta tamārī tō āvalī nē avalī, amārī savalī vātanē avalī samajatā nā

kāṁīka śarāratō tamē saṁga amārī karatā nā

karī dēśuṁ jyāṁ āṁkhō baṁdha, āvajō tamē tyāṁ dōḍī dōḍī

arē chupāīnē tamē badhuṁ, amanē talasāvatā nā

laṭaka maṭakatī cāla cālī, karajō nā amārā haiyānā ṭūkaḍā, mahērabānī rākhajō

pyārathī dhīmē dhīmē tamē pāsē amārī, āvavānuṁ bhūlatā nā

bhūlīē amē khudanē, jōīnē tamanē paṇa, tamē tamārā haiyānī vāta karavānuṁ bhūlatā nā