En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3862 | Date: 05-May-2000
2000-05-05
2000-05-05
નયનથી ઉતર્યા તમે દિલમાં કે,હવે શ્વાસોમાં તમને મહેસૂસ કરવા છે.
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nayanathi-utarya-tame-dilamam-kehave-shvasomam-tamane-mahesusa-karava
નયનથી ઉતર્યા તમે દિલમાં કે,હવે શ્વાસોમાં તમને મહેસૂસ કરવા છે.
દિલની મહેફિલમાં, હરપળ અમને તમારી ચર્ચા કરવી છે.
મળ્યા, બિછડયા થયું બહુ જીવનમાં, કે મિલનના મોતી પરોવવા છે.
એક તાર ને એક માળા, કે અમને તમારામાં એક થાવું છે.
ભૂલી એ મંજિલ અમે તો સદા, કે ના એને હવે ભૂલવું છે.
કે જ્યારે ચાહીયે ત્યારે અમે મળી શકીએ, તમને એવું કરવું છે.
અધૂરાં ઘડા છલકાય ઝાઝા, કે પૂર્ણતાને પામવું છે
પ્રભુ હવે તો અમારે તમને, દિલના મંદીરમાં મળવું છે.
હસવું આવે તમને તો આજ હસી લ્યો, ના એના કાજે કોઈ બંધન છે.
પણ દિલની મહેફિલમાં મુલાકાત બહુ જલદી થવાની છે.
નયનથી ઉતર્યા તમે દિલમાં કે,હવે શ્વાસોમાં તમને મહેસૂસ કરવા છે.
Nayanathi utarya tame dilamam ke,have shvasomam tamane mahesusa karava chhe.
View Original
નયનથી ઉતર્યા તમે દિલમાં કે,હવે શ્વાસોમાં તમને મહેસૂસ કરવા છે.
દિલની મહેફિલમાં, હરપળ અમને તમારી ચર્ચા કરવી છે.
મળ્યા, બિછડયા થયું બહુ જીવનમાં, કે મિલનના મોતી પરોવવા છે.
એક તાર ને એક માળા, કે અમને તમારામાં એક થાવું છે.
ભૂલી એ
મંજિલ
અમે તો સદા, કે ના એને હવે ભૂલવું છે.
કે જ્યારે ચાહીયે ત્યારે અમે મળી શકીએ, તમને એવું કરવું છે.
અધૂરાં ઘડા છલકાય ઝાઝા, કે પૂર્ણતાને પામવું છે
પ્રભુ હવે તો અમારે તમને, દિલના મંદીરમાં મળવું છે.
હસવું આવે તમને તો આજ હસી લ્યો, ના એના કાજે કોઈ બંધન છે.
પણ દિલની મહેફિલમાં મુલાકાત બહુ જલદી થવાની છે.
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
nayanathī utaryā tamē dilamāṁ kē,havē śvāsōmāṁ tamanē mahēsūsa karavā chē.
dilanī mahēphilamāṁ, harapala amanē tamārī carcā karavī chē.
malyā, bichaḍayā thayuṁ bahu jīvanamāṁ, kē milananā mōtī parōvavā chē.
ēka tāra nē ēka mālā, kē amanē tamārāmāṁ ēka thāvuṁ chē.
bhūlī ē maṁjila amē tō sadā, kē nā ēnē havē bhūlavuṁ chē.
kē jyārē cāhīyē tyārē amē malī śakīē, tamanē ēvuṁ karavuṁ chē.
adhūrāṁ ghaḍā chalakāya jhājhā, kē pūrṇatānē pāmavuṁ chē
prabhu havē tō amārē tamanē, dilanā maṁdīramāṁ malavuṁ chē.
hasavuṁ āvē tamanē tō āja hasī lyō, nā ēnā kājē kōī baṁdhana chē.
paṇa dilanī mahēphilamāṁ mulākāta bahu jaladī thavānī chē.
Previous Bhajan
ઘેરાયો ઘેરાઓથી બહુ, થોડી એકાંતની ક્ષણોને ઝંખું છું
Next Bhajan
છીછરા પાણીમાં છબછબિયા કરનારા અમે, તારા હૈયાની ગહેરાઈ શું જાણીએ
Previous Gujarati Bhajan
ઘેરાયો ઘેરાઓથી બહુ, થોડી એકાંતની ક્ષણોને ઝંખું છું
Next Gujarati Bhajan
છીછરા પાણીમાં છબછબિયા કરનારા અમે, તારા હૈયાની ગહેરાઈ શું જાણીએ
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up