En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3859 | Date: 28-Apr-2000
2000-04-28
2000-04-28
પ્રભુ તમે રાખ્યો એક વાહન, જેને મળે પૂરું માન
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tame-rakhyo-eka-vahana-jene-male-purum-mana
પ્રભુ તમે રાખ્યો એક વાહન, જેને મળે પૂરું માન
પણ પ્રભુ તમારો આ ઇન્સાન, પળ પળ બદલે વાહન
પ્રભુ કરે એ તો હરપળ ને હરઘડી, તમને હેરાન પરેશાન
ના સિંહ, ના ઊંદર, ના વાઘ ને બનાવે એ પોતાનો વાહન
અગર કરે એ આવા વાહન તો, પ્રભુ શાને થાય પરેશાન
નાદાની, નાસમજી ને જિદ ને બનાવે એ પોતાના વાહન
આવી વાતો પર સવારી કરવામાં, એ સમજે પોતાની શાન
ક્યારેક ખફા તો ક્યારેક એ થાય મહેરબાન
ઉદાર આ માનવ આપી દે સમજદારી ના દાન
પછી શું કરે, એટલે કરે, એ તો પ્રભુને વારંવાર પરેશાન
પ્રભુ તમે રાખ્યો એક વાહન, જેને મળે પૂરું માન
Prabhu tame rakhyo eka vahana, jene male purum mana
View Original
પ્રભુ તમે રાખ્યો એક વાહન, જેને મળે પૂરું માન
પણ પ્રભુ તમારો આ ઇન્સાન, પળ પળ બદલે વાહન
પ્રભુ કરે એ તો હરપળ ને હરઘડી, તમને હેરાન પરેશાન
ના સિંહ, ના ઊંદર, ના વાઘ ને બનાવે એ પોતાનો વાહન
અગર કરે એ આવા વાહન તો, પ્રભુ શાને થાય પરેશાન
નાદાની, નાસમજી ને જિદ ને બનાવે એ પોતાના વાહન
આવી વાતો પર સવારી કરવામાં, એ સમજે પોતાની શાન
ક્યારેક ખફા તો ક્યારેક એ થાય મહેરબાન
ઉદાર આ માનવ આપી દે સમજદારી ના દાન
પછી શું કરે, એટલે કરે, એ તો પ્રભુને વારંવાર પરેશાન
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
prabhu tamē rākhyō ēka vāhana, jēnē malē pūruṁ māna
paṇa prabhu tamārō ā insāna, pala pala badalē vāhana
prabhu karē ē tō harapala nē haraghaḍī, tamanē hērāna parēśāna
nā siṁha, nā ūṁdara, nā vāgha nē banāvē ē pōtānō vāhana
agara karē ē āvā vāhana tō, prabhu śānē thāya parēśāna
nādānī, nāsamajī nē jida nē banāvē ē pōtānā vāhana
āvī vātō para savārī karavāmāṁ, ē samajē pōtānī śāna
kyārēka khaphā tō kyārēka ē thāya mahērabāna
udāra ā mānava āpī dē samajadārī nā dāna
pachī śuṁ karē, ēṭalē karē, ē tō prabhunē vāraṁvāra parēśāna
Previous Bhajan
કુદરત ખેલ છે અનોખા, ના કોઈને એ સમજાય છે
Next Bhajan
હૈયાને હૈયાની વાત કહેવા દેજો તમે, નયનો નચાવતા આવતા ના
Previous Gujarati Bhajan
કુદરત ખેલ છે અનોખા, ના કોઈને એ સમજાય છે
Next Gujarati Bhajan
હૈયાને હૈયાની વાત કહેવા દેજો તમે, નયનો નચાવતા આવતા ના
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up