View Hymn (Bhajan)

Sr No. 3603 | Date: 21-Aug-19991999-08-21હૈયાની કટુતા હોઠ પર, આવ્યા વિના રહેતી નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=haiyani-katuta-hotha-para-avya-vina-raheti-nathiહૈયાની કટુતા હોઠ પર, આવ્યા વિના રહેતી નથી

હોય ભલે કેટલી પણ મીઠી વાણી, તોય એ છુપાતી નથી

ક્યારેક ને ક્યારેક એ મુખ પર આવ્યા વિના રહેતી નથી

હૈયાની કટુતાના દીદાર, નજર કરવ્યા વિના રહેતી નથી

છુપાવવાળા છુપાવે લાખ, પણ એ છુપાતી નથી

ખુદના ધોખામાં ખૂદ રહે, એનાથી હકીકત બદલતી નથી

આંખોના આઈનામાંથી દિલની ઝલક, મળ્યા વિના રહેતી નથી

અનુભવે સમજાય વાત આ, અનુભવ વિના સમજાતી નથી

દિલની મુલાકાત દિલ સાથે જ્યાં થાય, ત્યાં વાત કોઈ છાની રહેતી નથી

હૈયાના ભાવ જેવા હોય, મળે પ્રતિભાવ એવા, વાત આ કાંઈ નવી નથી

હૈયાની કટુતા હોઠ પર, આવ્યા વિના રહેતી નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

haiyānī kaṭutā hōṭha para, āvyā vinā rahētī nathī

hōya bhalē kēṭalī paṇa mīṭhī vāṇī, tōya ē chupātī nathī

kyārēka nē kyārēka ē mukha para āvyā vinā rahētī nathī

haiyānī kaṭutānā dīdāra, najara karavyā vinā rahētī nathī

chupāvavālā chupāvē lākha, paṇa ē chupātī nathī

khudanā dhōkhāmāṁ khūda rahē, ēnāthī hakīkata badalatī nathī

āṁkhōnā āīnāmāṁthī dilanī jhalaka, malyā vinā rahētī nathī

anubhavē samajāya vāta ā, anubhava vinā samajātī nathī

dilanī mulākāta dila sāthē jyāṁ thāya, tyāṁ vāta kōī chānī rahētī nathī

haiyānā bhāva jēvā hōya, malē pratibhāva ēvā, vāta ā kāṁī navī nathī