View Hymn (Bhajan)

Sr No. 3604 | Date: 24-Aug-19991999-08-24જીવનમાં સ્થિરતાની મંજિલ છે આકરીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-sthiratani-manjila-chhe-akariજીવનમાં સ્થિરતાની મંજિલ છે આકરી

જીવનમાં વિચાર તારા સ્થિર નથી, ભાગ્ય તારું સ્થિર નથી

ભાવમાં સ્થિરતા નથી, ઇચ્છામાં સ્થિરતા નથી

શું કહું હું વધારે કે જે, આપ્યું તનડું એ સ્થિર નથી

આવા અસ્થિરતાના આધાર પર રહી, પામવી સ્થિરતા કપરી છે

રહીએ છીએ જે પૃથ્વી પર, એ પણ તો છે અસ્થિર

અસ્થિરતા છે ચારે ઓર, એમાં પામવી છે સ્થિરતા એ સહેલી નથી

ચંચળતામાં પામવી સ્થિરતા, એ સહેલી નથી

વિંધવું છે લક્ષ મારે જીવનનું, એ વાત સહેલી નથી

અસ્થિરતા ને આધારે પામવી સ્થિરતા, કે એ તો સહેલી નથી

જીવનમાં સ્થિરતાની મંજિલ છે આકરી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jīvanamāṁ sthiratānī maṁjila chē ākarī

jīvanamāṁ vicāra tārā sthira nathī, bhāgya tāruṁ sthira nathī

bhāvamāṁ sthiratā nathī, icchāmāṁ sthiratā nathī

śuṁ kahuṁ huṁ vadhārē kē jē, āpyuṁ tanaḍuṁ ē sthira nathī

āvā asthiratānā ādhāra para rahī, pāmavī sthiratā kaparī chē

rahīē chīē jē pr̥thvī para, ē paṇa tō chē asthira

asthiratā chē cārē ōra, ēmāṁ pāmavī chē sthiratā ē sahēlī nathī

caṁcalatāmāṁ pāmavī sthiratā, ē sahēlī nathī

viṁdhavuṁ chē lakṣa mārē jīvananuṁ, ē vāta sahēlī nathī

asthiratā nē ādhārē pāmavī sthiratā, kē ē tō sahēlī nathī