View Hymn (Bhajan)

Sr No. 3182 | Date: 16-Jan-19991999-01-16હર એક મંજિલ પર જેનો મુકામ છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hara-eka-manjila-para-jeno-mukama-chheહર એક મંજિલ પર જેનો મુકામ છે

હર એક મંજિલ પર જેનો મુકામ છે, એ તો મારો શ્યામસુંદર દયાવાન છે

નથી અંત જેનો કોઈ, ના જેની કોઈ શરૂઆત છે, એ તો મારો કાનૂડોકાન છે

લીલા એની રમાડે સહુને, ના એમાં બાકી કોઈ ઇન્સાન છે

બ્રહ્મમાં વસે ભ્રમથી કરે ભ્રમિત, એવા એના તો બધા કામ છે

સતાવે ખૂબ એ તો જીવનમાં, એ તો મારો નટખટ નંદલાલ છે

હૈયામાં તો એના કરુણા ને દયા અપાર છે

મુસીબતે પોકારે કોઈ એને, તો બચાવે એ તો એને, ના પહોંચતા લાગે એને વાર

સહુના દિલમાં રમતો ને સહુના દિલને પ્યાર કરતો, એ તો યારોનો યાર છે

એના વિના ના ચાલે કાંઈ, એજ તો સૃષ્ટિનો કર્તાહર્તા તમામ છે

એણે જ સર્જેલું સૃષ્ટિનું સર્વ કામ છે, કે હરએક મંજિલ પર જેનું …

હર એક મંજિલ પર જેનો મુકામ છે
Hara eka manjila para jeno mukama chhe

View Original
Increase Font Decrease Font

હર એક મંજિલ પર જેનો મુકામ છે

હર એક મંજિલ પર જેનો મુકામ છે, એ તો મારો શ્યામસુંદર દયાવાન છે

નથી અંત જેનો કોઈ, ના જેની કોઈ શરૂઆત છે, એ તો મારો કાનૂડોકાન છે

લીલા એની રમાડે સહુને, ના એમાં બાકી કોઈ ઇન્સાન છે

બ્રહ્મમાં વસે ભ્રમથી કરે ભ્રમિત, એવા એના તો બધા કામ છે

સતાવે ખૂબ એ તો જીવનમાં, એ તો મારો નટખટ નંદલાલ છે

હૈયામાં તો એના કરુણા ને દયા અપાર છે

મુસીબતે પોકારે કોઈ એને, તો બચાવે એ તો એને, ના પહોંચતા લાગે એને વાર

સહુના દિલમાં રમતો ને સહુના દિલને પ્યાર કરતો, એ તો યારોનો યાર છે

એના વિના ના ચાલે કાંઈ, એજ તો સૃષ્ટિનો કર્તાહર્તા તમામ છે

એણે જ સર્જેલું સૃષ્ટિનું સર્વ કામ છે, કે હરએક મંજિલ પર જેનું …

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

hara ēka maṁjila para jēnō mukāma chē

hara ēka maṁjila para jēnō mukāma chē, ē tō mārō śyāmasuṁdara dayāvāna chē

nathī aṁta jēnō kōī, nā jēnī kōī śarūāta chē, ē tō mārō kānūḍōkāna chē

līlā ēnī ramāḍē sahunē, nā ēmāṁ bākī kōī insāna chē

brahmamāṁ vasē bhramathī karē bhramita, ēvā ēnā tō badhā kāma chē

satāvē khūba ē tō jīvanamāṁ, ē tō mārō naṭakhaṭa naṁdalāla chē

haiyāmāṁ tō ēnā karuṇā nē dayā apāra chē

musībatē pōkārē kōī ēnē, tō bacāvē ē tō ēnē, nā pahōṁcatā lāgē ēnē vāra

sahunā dilamāṁ ramatō nē sahunā dilanē pyāra karatō, ē tō yārōnō yāra chē

ēnā vinā nā cālē kāṁī, ēja tō sr̥ṣṭinō kartāhartā tamāma chē

ēṇē ja sarjēluṁ sr̥ṣṭinuṁ sarva kāma chē, kē haraēka maṁjila para jēnuṁ …