En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3181 | Date: 16-Jan-1999
1999-01-16
1999-01-16
પ્રભુ તમારી તાકાતથી, અમને તાકાતવાન બનાવો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tamari-takatathi-amane-takatavana-banavo
પ્રભુ તમારી તાકાતથી, અમને તાકાતવાન બનાવો
દૃષ્ટિ અમારી જોવે ભલે બધું, પણ તારી દૃષ્ટિથી બધું સમજાવો
આપી દૃષ્ટિ પ્રભુ તમે અમને તમારી, બધું જોતા શિખવાડો
તમારી નજરથી અમને, તમારી દુનિયાના દર્શન કરાવો
પ્રભુ તમે અમને જીવનમાં, બધું કરતા શિખવાડો
પ્રભુ તમારી ભક્તિ અમારા હૈયામાં જગાવો
હૈયા પર પ્રભુ તમે તમારા પ્યાર ભર્યા, અશિષ વરસાવો
હર હાલમાં ને હર પળમાં અમને જીવનમાં જીવતા શિખવાડો
જીવનની ખુશી વધે પળ પળ જીવનમાં, હસતા શિખવાડો
પ્રભુ તમે અમને તમારા જેવા બનાવો, કે દૃષ્ટિ અમારી …
પ્રભુ તમારી તાકાતથી, અમને તાકાતવાન બનાવો
Prabhu tamari takatathi, amane takatavana banavo
View Original
પ્રભુ તમારી તાકાતથી, અમને તાકાતવાન બનાવો
દૃષ્ટિ અમારી જોવે ભલે બધું, પણ તારી દૃષ્ટિથી બધું સમજાવો
આપી દૃષ્ટિ પ્રભુ તમે અમને તમારી, બધું જોતા શિખવાડો
તમારી નજરથી અમને, તમારી દુનિયાના દર્શન કરાવો
પ્રભુ તમે અમને જીવનમાં, બધું કરતા શિખવાડો
પ્રભુ તમારી ભક્તિ અમારા હૈયામાં જગાવો
હૈયા પર પ્રભુ તમે તમારા પ્યાર ભર્યા, અશિષ વરસાવો
હર હાલમાં ને હર પળમાં અમને જીવનમાં જીવતા શિખવાડો
જીવનની ખુશી વધે પળ પળ જીવનમાં, હસતા શિખવાડો
પ્રભુ તમે અમને તમારા જેવા બનાવો, કે દૃષ્ટિ અમારી …
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
prabhu tamārī tākātathī, amanē tākātavāna banāvō
dr̥ṣṭi amārī jōvē bhalē badhuṁ, paṇa tārī dr̥ṣṭithī badhuṁ samajāvō
āpī dr̥ṣṭi prabhu tamē amanē tamārī, badhuṁ jōtā śikhavāḍō
tamārī najarathī amanē, tamārī duniyānā darśana karāvō
prabhu tamē amanē jīvanamāṁ, badhuṁ karatā śikhavāḍō
prabhu tamārī bhakti amārā haiyāmāṁ jagāvō
haiyā para prabhu tamē tamārā pyāra bharyā, aśiṣa varasāvō
hara hālamāṁ nē hara palamāṁ amanē jīvanamāṁ jīvatā śikhavāḍō
jīvananī khuśī vadhē pala pala jīvanamāṁ, hasatā śikhavāḍō
prabhu tamē amanē tamārā jēvā banāvō, kē dr̥ṣṭi amārī …
Previous Bhajan
लगता है कभी बहुत आगे निकल चुके है, पर अभी तो बहुत कुछ बाकी है
Next Bhajan
હર એક મંજિલ પર જેનો મુકામ છે
Previous Gujarati Bhajan
ખુમારીમાં લાગે ખેલવા દિલ મારું, ને સહજતાથી બધું અપનાવતો શીખી જાય
Next Gujarati Bhajan
હર એક મંજિલ પર જેનો મુકામ છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up