View Hymn (Bhajan)

Sr No. 1625 | Date: 27-Jul-19961996-07-27હતા જેનાથી બેખબર, એ વાતની જાણ અમને તો આજ થઈ ગઈhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hata-jenathi-bekhabara-e-vatani-jana-amane-to-aja-thai-gaiહતા જેનાથી બેખબર, એ વાતની જાણ અમને તો આજ થઈ ગઈ

કીધા જ્યાં તમે તમારા હાલ અમારા, હાલની જાણ અમને તો થઈ ગઈ

વગર કીધે ને વગર પૂછે, અમારા અંતરની તસવીર અમને તો મળી ગઈ

જાણીને બી અજાણ હતા જેનાથી, જાણ એની તો પૂરી થઈ ગઈ

સમજી નોતા શકતા જેને અમે, એ વાત અમારી સમજમાં આવી ગઈ

અમારા દિલના ભાવોને બ્યાન કર્યા તમે, એ વાતની ખુશી થઈ ગઈ

મળી રહ્યા છે દિલના તાંતણા દિલ સાથે, વાત છાની એ તો થઈ ગઈ

નહોતા લઈ શકતા નિર્ણય અમે અમારી હાલતનો, એની જાણ તને થઈ ગઈ

કીધી જ્યાં તેં તારી આપવીતી, વાત મારી બી એમાં પૂરી થઈ ગઈ

કહ્યું પ્રભુ તેં એવું રે અમને, કે હાલત અમારી જ્યાં બ્યાન થઈ ગઈ

હતા જેનાથી બેખબર, એ વાતની જાણ અમને તો આજ થઈ ગઈ

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

hatā jēnāthī bēkhabara, ē vātanī jāṇa amanē tō āja thaī gaī

kīdhā jyāṁ tamē tamārā hāla amārā, hālanī jāṇa amanē tō thaī gaī

vagara kīdhē nē vagara pūchē, amārā aṁtaranī tasavīra amanē tō malī gaī

jāṇīnē bī ajāṇa hatā jēnāthī, jāṇa ēnī tō pūrī thaī gaī

samajī nōtā śakatā jēnē amē, ē vāta amārī samajamāṁ āvī gaī

amārā dilanā bhāvōnē byāna karyā tamē, ē vātanī khuśī thaī gaī

malī rahyā chē dilanā tāṁtaṇā dila sāthē, vāta chānī ē tō thaī gaī

nahōtā laī śakatā nirṇaya amē amārī hālatanō, ēnī jāṇa tanē thaī gaī

kīdhī jyāṁ tēṁ tārī āpavītī, vāta mārī bī ēmāṁ pūrī thaī gaī

kahyuṁ prabhu tēṁ ēvuṁ rē amanē, kē hālata amārī jyāṁ byāna thaī gaī