View Hymn (Bhajan)

Sr No. 1624 | Date: 23-Jul-19961996-07-23કરવી છે શરારત તને, કે કરવો તને મારી સંગ પ્રેમભર્યો વર્તાવ છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karavi-chhe-shararata-tane-ke-karavo-tane-mari-sanga-premabharyo-vartavaકરવી છે શરારત તને, કે કરવો તને મારી સંગ પ્રેમભર્યો વર્તાવ છે

કહી દે મને તું બેઝીઝક પ્રભુ, કે હવે તારો શો વિચાર છે

આવે ખ્યાલ મને બી થોડો, કે તારો શું ખ્યાલ છે

કરવું હોય વર્તન તને મારી સંગ જેવું, એવું કર એની ન કોઈ ફરિયાદ છે

સતાવવું હોય એટલું સતાવી લે મને, પણ કહી દે એની ક્યાં હદ છે

જાણે છે મારા હૈયાની વાત તોય, તારો તો અલગ જ અંદાજ છે

મુખ પરથી તો ભોલોભાલો મીઠો લાગે, પણ તારામાં શરારતનો તો કોઈ પાર છે

ક્યારેક તો કર સીધો-સાદો વર્તાવ, કે મારો તો તુજ આધાર છે

ગમે છે મને તારો હર અંદાજ, પણ એમાં સતાવવાની ના જરૂર છે

બહુ જ મીઠો છે તું પ્રભુ, તો કડવાટભર્યો કરે શાને તું દેખાવ છે

કરવી છે શરારત તને, કે કરવો તને મારી સંગ પ્રેમભર્યો વર્તાવ છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karavī chē śarārata tanē, kē karavō tanē mārī saṁga prēmabharyō vartāva chē

kahī dē manē tuṁ bējhījhaka prabhu, kē havē tārō śō vicāra chē

āvē khyāla manē bī thōḍō, kē tārō śuṁ khyāla chē

karavuṁ hōya vartana tanē mārī saṁga jēvuṁ, ēvuṁ kara ēnī na kōī phariyāda chē

satāvavuṁ hōya ēṭaluṁ satāvī lē manē, paṇa kahī dē ēnī kyāṁ hada chē

jāṇē chē mārā haiyānī vāta tōya, tārō tō alaga ja aṁdāja chē

mukha parathī tō bhōlōbhālō mīṭhō lāgē, paṇa tārāmāṁ śarāratanō tō kōī pāra chē

kyārēka tō kara sīdhō-sādō vartāva, kē mārō tō tuja ādhāra chē

gamē chē manē tārō hara aṁdāja, paṇa ēmāṁ satāvavānī nā jarūra chē

bahu ja mīṭhō chē tuṁ prabhu, tō kaḍavāṭabharyō karē śānē tuṁ dēkhāva chē