View Hymn (Bhajan)
Hymn No. 4490 | Date: 30-May-20152015-05-302015-05-30હે દીનાનાથ, હે દીનદયાળ, અંતરના ઊંડાણમાં મને લઈ જાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-dinanatha-he-dinadayala-antarana-undanamam-mane-lai-jaહે દીનાનાથ, હે દીનદયાળ, અંતરના ઊંડાણમાં મને લઈ જા,
અંતરના ઊંડાણમાં મને લઈ જા, સત્યની સમીપ મને લઈ જા, અંતરના ...
ના સમજાય કારણ બેચેનીનું ને બેરુખીનું તો મને જીવનમાં
પોકારને મારા દૃઢ બનાવ રે વાલા, પોકારને મારા દૃઢ બનાવ
જે સમજ્યા છીએ એ સાચું નથી, જે સાચું છે એ સમજ્યા નથી
હે દીનાનાથ, હે દીનદયાળ, અંતરના ઊંડાણમાં મને લઈ જા